શ્રીનગરની પહેલી મુલાકાતે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરેનું મોટું નિવેદન, ‘જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ’
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર બુધવારે શ્રીનગર પહોંચ્યા હતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોતાની પ્રથમ જમ્મુ-કાશ્મીર મુલાકાત દરમિયાન ગોરે કહ્યું કે “જમ્મુ અને કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ છે” અને કાશ્મીરની સુંદરતાની પણ પ્રશંસા કરી…










