સુરતની કિરણ મેડિકલ કોલેજના ગરબામાં બિનહિન્દુ યુવકો કેમ? VHP-બજરંગ દળે ઉઠાવ્યા સવાલ!
સુરતના ઓલપાડમાં કિરણ મેડિકલ કોલેજના નવરાત્રી ગરબામાં બિનહિન્દુ યુવકોની હાજરીને લઈને વિવાદ, VHP-બજરંગ દળે ઉઠાવ્યા સવાલ!
સુરતના ઓલપાડમાં કિરણ મેડિકલ કોલેજના નવરાત્રી ગરબામાં બિનહિન્દુ યુવકોની હાજરીને લઈને વિવાદ, VHP-બજરંગ દળે ઉઠાવ્યા સવાલ!
· 4 min read
વાવ-થરાદ જિલ્લાના રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતી દિયોદર એપીએમસી (APMC) ની ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે.
· 6 min read
૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે ૮:૦૦ દરમિયાન પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક ગાંધીનગરમાં 'સનાતન સંસ્થા' દ્વારા એક વિશેષ આધ્યાત્મિક પ્રવચનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૫૪ જેટલા જિજ્ઞાસુ ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને વક્તવ્યનો લાભ ઉઠાવ્યો હતો. આ પ્રવચનમાં સનાતન…
· 2 min read
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 28 જિલ્લાઓમાં 101 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું. હવે 34 જિલ્લામાં 394 કેન્દ્રો પરથી માત્ર ₹5માં પૌષ્ટિક ભોજન મળશે.
· 9 min read
અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી લગ્નની લાલચ આપીને 26 વર્ષીય હિંદુ યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ. ઘાટલોડિયા પોલીસે વિધર્મી કાસીમ અંસારીને ચેન્નઈથી ઝડપી પાડ્યો.
· 7 min read
રાજકોટમાં CAA હેઠળ 319 પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રમાણપત્રો સોંપ્યાં. ગુજરાતમાં 1,500થી વધુ લોકોને નાગરિકતા.
· 8 min read
DRIએ ઓપરેશન ડીપ મેનિફેસ્ટ હેઠળ પાકિસ્તાનથી ગેરકાયદેસર આયાત કરાયેલા 73 લાખ કિલો સિંધવ મીઠાના ₹30 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો. કંડલા-મુંદ્રા બંદર મારફતે 295 કન્ટેનર લવાયા, 4 આરોપીની ધરપકડ.
· 6 min read
વિશ્વ માનક દિવસ 2026 નિમિત્તે BISના માનક મહોત્સવમાં હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોને ગુણવત્તા, ઝીરો ડિફેક્ટ ઉત્પાદન અને વૈશ્વિક ધોરણો અપનાવવા અનુરોધ કર્યો.
· 9 min read
રાજપીપળાના હરસિદ્ધિ માતાજી મંદિરે નવરાત્રીની ભવ્ય ઉજવણી. યુવા કલાકારોએ મા હરસિદ્ધિ અને નવદુર્ગાના સ્વરૂપોની આકર્ષક રંગોળી તૈયાર કરી, ભક્તોમાં ઉત્સાહ.
· 6 min read
PMAY-Uમાં ગુજરાતને 3 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. રાજ્યમાં 11.14 લાખ આવાસો મંજૂર, 9.30 લાખથી વધુ પૂર્ણ અને BLC હેઠળ 96% આવાસોનું નિર્માણ પૂર્ણ થયું.
· 9 min read
