Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

oneindianewscom

3,386 stories

કોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25 કરોડ મતદારો કરશે વોટિંગ, 1862 ઉમેદવારો મેદાનમાં

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો શનિવારે  પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ હતો. દેશના ઘણા નેતાઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની કુલ 200માંથી 199…

· 3 min read

ચીનના ભેદી ન્યુમોનિયા પર ભારત સરકાર એલર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ ચેતવણી

ચીનમાં અચાનક ન્યુમોનિયામાં વધારો અને શ્વાસ લેવામાં તકલીફને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ચીનમાં બાળકોમાં H9N2 ના પ્રકોપ પર નજીકથી નજર રાખી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે…

· 3 min read

શ્રમિકોના રેસ્ક્યૂ માટે વલસાડથી ઉત્તરકાશી મોકલવામાં આવ્યુ મશીન, બુધવારે જ કરી દેવાયુ રવાના

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં 12 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોનુ રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું. જો કે મશીન રિપેર થયા બાદ આ મશીન ફરી શરુ કરવામાં આવ્યુ છે. જો કે…

· 1 min read

કર્ણાટકની સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને ઈંડું ખાવા મજબૂર કરાઈ: ફરિયાદ બાદ પ્રશાસને મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવ્યું હોવાનું કબૂલ્યું, પણ દબાણ કરાયું હોવાનો ઇનકાર

કર્ણાટકની એક સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને મધ્યાહન ભોજનમાં ઈંડાં ખાવા મજબૂર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના પિતાએ શાળાના સંચાલક અને સહાયક શિક્ષક વિરુદ્ધ શિક્ષણ વિભાગમાં ફરિયાદ દાખલ કરાવી છે. પ્રાથમિક તપાસમાં પ્રશાસને મધ્યાહન ભોજનમાં ઈંડાં આપવામાં આવતું…

· 4 min read

બજારમાંથી પસાર થઈ રહી હતી હિંદુ શોભાયાત્રા, મુસ્લિમ સમુદાયનાં ‘બાળકો’એ મહિલાઓ પર ફેંક્યું ટોયલેટ ક્લીનર: પંજાબના નાભાની ઘટના, પોલીસ તપાસ શરૂ

પંજાબના નાભામાં એક હિંદુ ધાર્મિક શોભાયાત્રા પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અહીં ગુરૂવારે  પટિયાલાના નાભામાં ખાટૂ શ્યામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ સમુદાયનાં બાળકોએ તેમાં સામેલ અમુક મહિલાઓ ઉપર ટોયલેટ ક્લીનર…

· 3 min read

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત

અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી વગેરે તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. ભારતના ઉપરાષ્ટ્રપતિ…

· 1 min read

બ્રિટનનના વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કર, વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ

છેલ્લા એક વર્ષમાં બ્રિટન દ્વારા અપાયેલા વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કરો, મેડિકલ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ રહ્યું છે તેમ ઇમિગ્રેશનના જાહેર કરવામાં સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. સપ્ટેમ્બર, ૨૦૨૩માં પૂર્ણ થતા વર્ષ માટે યુકે હોમ ઓફિસ દ્વારા ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ…

· 2 min read

વિશ્વની અન્ય કરન્સીઓની તુલનાએ રૂપિયામાં ઓછી વધઘટ : RBI ગવર્નર

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમને સંબોધતા રિઝર્વ બેંક ગવર્નરે એમ પણ કહ્યું કે ફુગાવા અંગેની અપેક્ષાઓ હવે નિયંત્રણમાં છે. પરંતુ હેડલાઇન ફુગાવો નાજુક રહે છે અને ખાદ્યપદાર્થોના ભાવ આંચકાથી પ્રભાવિત રહે છે. વિનિમય દરના મોરચે, યુએસ બોન્ડની ઉપજમાં…

· 2 min read

DeepFake મામલે કેન્દ્ર સરકારનું સૌથી મોટું પગલું, કાર્યવાહી કરવા થશે અધિકારીની નિમણૂંક, મંત્રીએ કરી જાહેરાત

સોશિયલ મીડિયા પર ડીપફેક્સના ખતરાને ઘ્યાને રાખતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં જોવા મળીરહી છે. તેને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવામાં આવશે અને સતત બેઠકોનો દોર શરુ છે. તાજેતરમાં કેન્દ્રીયમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, આ પ્રકારની વસ્તુની તપાસ માટે અધિકારીની…

· 2 min read

નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગ ઉગ્ર બની, કાઠમંડુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉઠી હતી.પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં સ્થિતિ કાબૂમાં લેવા માટે…

· 1 min read