નડિયાદમાં બસ સ્ટેન્ડ બહાર રોડ ક્રોસ કરતી મહિલાને ST બસે અડફેટે લેતાં ઘાયલ : ટ્રાફિકજામ સર્જાયો
નડિયાદ શહેરમાં એસટી બસની અડફેટે એક મહિલા આવી જતાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટના બાદ રોડ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. નડિયાદ: શનિવારના રોજ બપોરે કરજણ ડેપોની બસ કરજ?...
છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓના હિતમાં બોમ્બે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
બોમ્બે હાઈકોર્ટે થોડા દિવસ પહેલા એક નિર્ણયમાં જણાવ્યું હતું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા (divorced Muslim women)ઓ તેમના પૂર્વ પતિ પાસે બિનશરતી ભરણપોષણનો દાવો કરી શકે છે. મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ મા...
ISRO ઈતિહાસ રચવાથી બસ એક પગલું દૂર, આજે લક્ષ્ય સુધી પહોંચી જશે આદિત્ય L1
ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-L1 આજે તેના ગંતવ્ય સ્થાન L1 (લેગ્રેન્જ પોઈન્ટ) પર પહોંચી જશે. આદિત્યને પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર એલ1 પોઈન્ટની નજીકની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશે. ઈન્ડિયન સ્પે?...
અમેરિકામાં ખાલિસ્તાની આતંકીઓએ હિન્દુ મંદિર પર ભારત વિરુદ્ધ સૂત્રો લખ્યા
અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ભારત વિરોધી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહી છે. હિન્દુ મંદિરમાં તોડફોડના બે સપ્તાહના સમયમાં હવે કેલિફોર્નિયાના હેવર્ડ ખાતે ફરી એક હિન્દુ મંદિરમાં ખાલિ?...
આર્ટ અને AI : કલાકારોનું કામ કાં તો સરળ થશે અથવા તો એમનું આવી બનશે…
આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (AI ) પોતાનો પ્રસ્તાર રાતે ન વધારે એટલે દિવસે અને દિવસે ન વધારે એટલો રાતે વધારી રહ્યો છે. આ જિદ્દી ટેકનોલોજીના પ્રસ્તારમાં કળા ને કલાકારો પણ આવી ગયા. લેખકોને એક કાયમી સમ?...
ભારતની પ્રશંસા વચ્ચે ચીનનું વધુ એક આશ્ચર્યજનક પગલું
પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી વર્તમાન સમયમાં ભારત અને ચીનના સંબંધો અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં છે. આવા સંજોગોમાં ચીને ગુરુવારે પહેલી વખત ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. દુન?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે PM મોદી રાખશે ઉપવાસ, સરયૂ નદીમાં કરી શકે છે સ્નાન
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિર માટેની મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ખાસ દિવ...
કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે
આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જીલ્લા વિકા...
આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ...
10 જાન્યુઆરીથી એક લાખને બદલે આટલા લાખનું કરી શકાશે UPI પેમેન્ટ
ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે. આજકાલ ઓનલાઈન પેમેન્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોટી સમસ્યા નિર્ધારિત રમકની મર?...