PM મોદીને અપશબ્દો કહેનાર યુવતીનો માફીનામાનો વિડીયો વાયરલ : ‘હું માત્ર 15 વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ’
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા CJPના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર યુવતીનો માફીનામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં યુવતી હાથ જોડીને દેશવાસીઓની માફી માંગતી અને પોતાની ભૂલ બદલ…










