સુરક્ષા ચૂક મામલે સંસદમાં ભારે ઉહાપોહ, TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન સસ્પેન્ડ, બંને ગૃહ ભારે હોબાળા બાદ સ્થગિત કરવા પડ્યા
રાજ્યસભાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાએ TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયનને શિયાળુ સત્રના બાકીના ભાગ માટે 'અનાદરપૂર્ણ વર્તન' માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજ્યસ?...
લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ફાવશે કે ભાજપ? સર્વેમાં થયો દોડતો કરી મૂકે તેવો દાવો, પરિણામ ધાર્યા બહાર
દેશનાં ત્રણ રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. તાજેતરના એક સર્વેમાં આવા સંકેતો મળ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વે દર્?...
સિક્કિમમાં હિમવર્ષા વચ્ચે ફસાયા 800 પ્રવાસીઓ, ભારતીય સેનાએ કર્યા રેસ્ક્યુ, જુઓ ફોટોઝ
ભારતીય સેનાના જવાનોએ બુધવારે પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા 800 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વૃદ્ધ લોકો, મહિલાઓ અને બાળકો સહિત આ પ્રવાસીઓ હિમવર્ષા ...
એર ઈન્ડિયાની સ્થાપનાના 6 દાયકા બાદ બદલાયો સ્ટાફનો યુનિફોર્મ, ભારતના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કર્યો તૈયાર
એર ઈન્ડિયાએ કેબિન અને કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કર્યો છે જેને મંગળવારે ડિસ્પલે કરવામાં આવ્યો હતો. આ નવા યુનિફોર્મને ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. એરલાઈન્સની ?...
લોકસભામાં સ્મોક એટેક કરનારાઓને આતંકવાદી પન્નૂ રૂપિયા 10 લાખની કરશે મદદ, સંસદ પર હુમલાની આપી હતી ધમકી
રાજધાની નવી દિલ્હીમાં 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત 9 લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી ગયા છે ત્યારે ?...
રાજ્યસભામાં બ્રિટિશ યુગના 76 કાયદાઓને રદ્દ કરતું બિલ પસાર
સંસદના શિયાળુ સત્રના આઠમા દિવસે રાજ્યસભામાં રિપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ, ૨૦૨૩ પસાર કરવામાં આવ્યું હતું.આ બિલ ૭૬ જૂના અને અપ્રચલિત કાયદાઓને નિરસ્ત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે. આ દરમિય...
સંસદની સુરક્ષામાં ચૂક બાદ સંસદનો સુરક્ષા પ્રોટોકોલ બદલાયો… હવે પહેલાની જેમ નહીં થાય એન્ટ્રી, જાણો શું આવ્યો ફેરફાર
બુધવારે નવા સંસદ ભવનમાં સુરક્ષા ચુક બાદ વિપક્ષ દ્વારા સરકાર પર સતત આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. નવી ઈમારત ઉતાવળમાં બનાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને નવી સંસદમાં સુરક્ષા એટ?...
લોકસભામાં ઘૂસણખોરોનો સ્મોક એટેક,સંસદની અંદર અને બહાર પ્રતિકાત્મક દેખાવોનું ૬ લોકોનું કાવતરું, પાંચની ધરપકડ
રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના દિવસે પાંચ આતંકીઓએ સંસદ પર હુમલો કર્યો હતો, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત ૯ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી જવા છતાં બુધવ?...
એપિક ગેમ્સ કેસનો નિર્ણય Google માટે શા માટે મોટો ફટકો?
'ફોર્ટનાઈટ'ના નિર્માતા એપિક ગેમ્સે સોમવારે આલ્ફાબેટના ગૂગલ સામે એન્ટિ-ટ્રસ્ટ ટ્રાયલમાં મોટી કાનૂની જીત મેળવી હતી. કોર્ટમાં એપિક ગેમ્સ દ્વારા ગૂગલનો પરાજય થયો છે. લાંબી સુનાવણી બાદ આખરે અમે...
અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે. એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતન?...