Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

oneindianewscom

3,400 stories

ભારતમાં પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન QDENGAને મંજૂરી, 4થી 60 વર્ષના લોકોને અપાશે બે ડોઝ

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાની આશંકા વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જાપાનની ફાર્માસ્યુટિકલ કંપની Takeda દ્વારા વિકસાવવામાં આવેલી QDENGA—TAK-003 ડેન્ગ્યુ વેક્સિનને ભારતમાં 4થી 60 વર્ષની વયના લોકો માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં…

· 7 min read

મંજૂરી વગર સંસદ તરફ CJPની કૂચથી દિલ્હીમાં અફરાતફરી, બેરિકેડ તોડ્યા, ટિયર ગેસ છોડાયો

કોકરોચ જનતા પાર્ટી—CJP દ્વારા સોમવારે આયોજિત ‘સંસદ ચલો’ માર્ચ દિલ્હીમાં ભારે અવ્યવસ્થા અને સુરક્ષા સંકટનું કારણ બની હતી. દિલ્હી પોલીસની પરવાનગી ન હોવા છતાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જંતર-મંતરથી સંસદ ભવન તરફ આગળ વધ્યા હતા. કેટલાક જૂથોએ પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ…

· 8 min read

બે દિવસમાં જ ભૂખ હડતાળ સમેટી, જ્યૂસ તરફ વળી ગયો વડો કોકરોચ અભિજીત દીપકે, કહ્યું – વાંગચુકે કહ્યું હતું

સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોમવારે પોતાનું અનશન સમાપ્ત કર્યું હોવાનું સામે આવ્યું છે. દીપકેએ જ્યૂસ પીને ઉપવાસ તોડ્યા બાદ સંગઠનના પ્રસ્તાવિત ‘સંસદ ચલો’…

· 5 min read

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એક શ્રમિકનું મોત, મૃત્યુઆંક વધીને 10 થયો

અમદાવાદના રામોલ–વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. વધુ એક મોતના સમાચાર સામે આવતાં મૃતકોના પરિવારજનો અને…

· 5 min read

‘સોનુ’ બની સગીરાને ફસાવ્યાનો આરોપ : અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્વાલિયરમાંથી બિટ્ટુ ખાનને ઝડપ્યો

અમદાવાદ ગ્રામ્ય પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપી 17 વર્ષની સગીરાને કથિત રીતે ફસાવવાનો, બ્લેકમેલ કરવાનો અને સેક્સટોર્શનનો પ્રયાસ કરવાનો આરોપ ધરાવતા 25 વર્ષીય બિટ્ટુ ખાન ઉર્ફે બિટ્ટુખાન રહીશખાનની મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ…

· 6 min read

શ્રાવણ ૨૦૨૬ : સોમનાથ આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે

ધોતીનો પરંપારિક પરિવેશ પહેરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય મંત્રોના નાદ સાથે સ્વાહાની આહુતિ ભવ-ભવની ભીડ ભાંગશે સોમનાથમાં મહામૃત્યુંજય મંત્રથી જ ચંદ્ર એ પ્રાપ્ત કર્યું હતું દેવાધિદેવ મહાદેવનું વરદાન ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પર ટૂંક સમયમાં પ્રારંભ થશે યગ્નનું સ્લોટ બુકિંગ... સોમનાથ:…

· 4 min read

સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા મૂકી ત્રણ શરતો, સંસદ માર્ચને દિલ્હી પોલીસે ન આપી મંજૂરી

દિલ્હીના જંતર-મંતર ખાતે શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ભૂખ હડતાળ કરી રહેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પોતાનો ઉપવાસ સમાપ્ત કરવા માટે ત્રણ શરતો જાહેર કરી છે. લાંબી ભૂખ હડતાળ બાદ વાંગચુકને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

· 4 min read

અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં 8નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને ₹2 લાખની સહાયની જાહેરાત

અમદાવાદના રામોલ નજીક ગત્રાડ રોડ પર આવેલી કથિત ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું તાજા અહેવાલોમાં જણાવાયું છે. દુર્ઘટના બાદ…

· 9 min read

ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે થઈ ઉજવણી

ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે. અહીંયા પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે રક્તદાન શિબિર આયોજન થયેલ. ગોહિલવાડના ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૮૧મી પુણ્યતિથિ ઉજવાઈ ગઈ, જેમાં મહંત બાબુરામ ભગતનાં આયોજન સાથે સંતો, મહંતો અને…

· 1 min read

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોનાં મોતની આશંકા; બચાવ કામગીરી શરૂ

અમદાવાદના ગત્રાડ રોડ પર આવેલા મહેમુદપુરા વિસ્તારમાં શનિવારે બપોરે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બપોરે આશરે 3:30 વાગ્યે ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. ફેક્ટરીની અંદર ફટાકડા અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો…

· 9 min read