UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવ...
પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ આ મામલે પાંચમી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી, ધરપકડ કરવાનો આદેશ
પૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયા પ્રદા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યુ છે. એમપી-એમએલએ કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ આચાર સંહિતા મામલે આ વોરંટ જારી કરવામાં આવ્યુ છે. કોર્ટે જયા પ્ર?...
લાલ દરિયામાં વાગ્યા યુદ્ધના ભણકારા, ઈઝરાયેલના જહાજ પર હૂતી વિદ્રોહીનો મિસાઈલથી હુમલો
યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાયેલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સ...
રાજસ્થાનમાં આજે નક્કી થશે સત્તાના દાવેદાર, રાજેને રાજ કે પછી અહીં પણ નવો ચેહરો?
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમ ચહેરાની જાહેરાત બાદ રાજસ્થાનમાં નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તે આજે સ્પષ્ટ થઈ જશે.આજે ધા?...
રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 60 કલાક સુધી ચાલશે રામલલાની પૂજા, 17 જાન્યુઆરીથી જ અનુષ્ઠાન શરૂ, જુઓ તૈયારી
રામલલાના દર્શન કરવામાં માત્ર 40 દીવસ બાકી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે. વિસ્તૃત ધ?...
સજાતીય સંબંધો, વ્યભિચારને ગુનો ગણવાનો પેનલનો પ્રસ્તાવ, મોદી અસહમત
કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં ધ ક્રિમિનલ લો એમેડમેન્ટ બિલ્સમાં સુધારા કરવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરશે. ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા અને એવિડન્ટ એક્ટ એમ ત્રણ બિલોમાં સુધાર?...
જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો હિસ્સો બની ગયું
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. ૩૭૦ હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩થી વધુ અરજીઓ થઇ હતી, જેની સતત ૧૬ દિવસ સુધી ચાલેલી સુના?...
”આ ચુકાદો ઐતિહાસિક છે : આશાની દીવાદાંડી સમાન છે” : વડાપ્રધાન મોદી
જેની કેટલાએ સમયથી ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા જમ્મુ-કાશ્મીર સંબંધે સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવા અંગે સર્વોચ્ચ અદાલતે આજે આપેલા આ ચૂકાદાને સહર્ષ આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ?...
એનિમલ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 10 : એનિમલે ઈતિહાસ રચ્યો, બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની
રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'એનિમલ'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને રિલીઝ થયાના 10 દિવસ થઇ ચુક્યા છે અને હજુ પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રત્ય?...
જો તમે કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે ફાયદાના સમાચાર,SBI બેંકે લોન્ચ કર્યું વધારે કેશબેક ઓફર આપતું ક્રેડિટ કાર્ડ
આજના ડિઝિટલ યુગમાં નાની મોટી દરેક ખરીદી માટે રૂપિયાની ચૂકવણી રોકડના બદલે ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવે છે. જો તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન શોપિંગ કરતી વખતે રોકડનો ઓછો ઉપયોગ કરો છો અને ડેબિટ કે ક્?...