રથયાત્રા પહેલાં પાટણમાં હથિયારોનો જથ્થો ઝડપાયો, 6 આરોપીની ધરપકડ; 5 કટ્ટા અને 4 કારતૂસ જપ્ત
આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર અને ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે…










