ટીમ ઈન્ડિયાની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા
વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી હતી. ભારત સહિત વિશ્વભરના અનેક દેશના ફેન્સે ટીમ ઈન્ડિયાની હાર બાદ ફોટો અને વીડિયો શેર કર્...
ધૂમના ડાયરેક્ટર સંજય ગઢવીનું મોર્નિંગ વોકમાં હાર્ટ એટેકથી મોત
'ધૂમ' અને 'ધૂમ ટૂ'ના દિગ્દર્શક સંજય ગઢવીનું આજે મુંબઈના અંધેરીમાં મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેકને લીધે અચાનક નિધન થતાં સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. સંજય ગઢવીને ત્રણ જ દિવસ પછી ૫૬ વ...
સાળંગપુર મહોત્સવમાં 108 દિવ્યાંગોને ટ્રાયસીકલ સાયકલ અર્પણ કરાઈ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શત...
ચૂંટણી બાદ EVMથી આ રીતે થાય છે મતગણતરી, જાણો કાઉન્ટિંગ અંગેની તમામ માહિતી
મિઝોરમ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી મતદાન પુરુ થયું છે. હવે રાજસ્થાનમાં આગામી 25 નવેમ્બર તેમજ તેલંગણામાં 30 નવેમ્બરના રોજ વોટિંગ થવાનું છે. ત્યાર બાદ આ પાંચેય રાજ્યોનું 3 ડિસ?...
ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.2 તીવ્રતા નોંધાઈ, કોઈ નુકસાનીના સમાચાર નહીં
આખા વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વિશ્વભરમાં રોજ અલગ-અલગ સ્થળોએ એકથી વધુ ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. આજે સવારે મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આં?...
8 દિવસોમાં બજેટના રૂપિયા પણ ન વસૂલી શકી ‘Tiger 3’, જાણો સલમાનની ફિલ્મ હિટ થઈ કે ફ્લોપ
સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ 'ટાઈગર 3'ને દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો છે. 'ટાઈગર 3' દિવાળીના અવસર પર 12મી નવેમ્બરે રિલીઝ થઈ હતી. જેણે પહેલા દિવસે 45 કરોડ રૂપિયાના શાનદાર કલેક્શન સાથે ઓપનિ?...
ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવતની તબિયત લથડી, તાત્કાલિક દેહરાદૂનની હોસ્પિટલમાં કરાયા દાખલ
ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતની તબિયત લથડી ગઈ છે. પૂર્વ સીએમની તબિયત લથડતા જ તેમને તાત્કાલિક દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરીશ રાવતે છ?...
એલિયનશિપ થઈ ગયું ગાયબ! મણિપુરના આકાશમાં દેખાયું UFO, તુરંત એરફોર્સના 2 રાફેલે કર્યો
ભારતીય વાયુ સેનાએ બે રાફેલ ફાઈટર એરક્રાફ્ટને ઈમ્ફાલ એરપોર્ટ નજીક દેખાતા અજાણ્યા ફ્લાઈંગ ઑબ્જેક્ટ્સ (UFO)ની શોધ માટે મોકલ્યા હતા. ગઈકાલે બપોરે ઇમ્ફાલ એરપોર્ટ પર UFO જોવા મળ્યો, જેના પછી કેટલીક ક?...
“કોંગ્રેસના રાજમાં દલિતો પર અત્યાચાર થયો” પાલીમાં જનસભા સંબોધતા પીએમએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનના પાલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનસભાને સંબોધી રહ્યા છે. મોદીએ કહ્યું કે મારો સંકલ્પ છે કે જીવનની મૂળભૂત સુવિધાઓ દરેક ગરીબ, દલિત, પછાત, દરેક પરિવ?...
મિચેલ માર્શે કર્યું વર્લ્ડકપ ટ્રોફીનું અપમાન, સોશ્યલ મીડિયા પર ફોટો વાયરલ, લોકો ગુસ્સે ભરાયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. ફાઈનલમાં જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાનું ઘમંડ આસમાને પહોંચી ગયું...