ઈઝરાયલે ઈરાનના ઠેકાણાઓનું લિસ્ટ તૈયાર કર્યું, ગમે ત્યારે હુમલાની શક્યતા, અમેરિકાની ચેતવણી!
ઇઝરાયેલે ઇરાન પર વળતો પ્રહાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. ઇઝરાયેલના લશ્કરે ઇરાનના તે સ્થળોની પૂરેપૂરી યાદી બનાવી લીધી છે જેના પર તે તહેરાનના બેલિસ્ટિકિ હુમલાના જવાબમાં હુમલો કરી શક?...
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમાની ઉજવણી કરાઇ, જેમાં ગતરોજ સૌપ્રથમ વખત રાસોત્સવનું આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું. કાળિયા ઠાકોરની ભૂમિ ડાકોરમાં વૈષ્ણવ ભક્તો...
ભારતમાં કાયદો હવે ‘આંધળો’ નથી રહ્યો…ન્યાયની દેવીની આંખો પરથી હટાવી પટ્ટી, તલવારની જગ્યા લીધી સંવિધાને
સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમામાં નવી વાત એ છે કે અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અ?...
બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે 6A એવા લોકોને નાગરિકતા પ્રદાન કરે છે જેઓ બંધારણીય જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા ન?...
ભાજપ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં, નાયબ સૈનીના શપથમાં 19 CM, 16 ડે.સીએમને આમંત્રણ
હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની આજે (17મી ઓક્ટોબર) બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ પંચકુલાના દશેહર ગ્રાઉન્ડમાં શપથ લેવાના છે. ત્યાર બાદ ચંદીગઢમાં NDAના મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી ?...
કવિતામાંથી શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રસ પ્રાપ્ત થાય છે. – શ્રી મોરારિબાપુ
આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા શરદપૂર્ણિમા પર્વે તલગાજરડામાં કવિ શ્રી કમલ વોરાને શ્રી નરસિંહ મહેતા સન્માન અર્પણ થયું. આ પ્રસંગે મંગળ ઉદ્બોધન આપતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ક?...
ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ
ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મે?...
તાપી જિલ્લા નાયબ માહિતી નિયામક દ્વારા ખોટી રીતે પત્રકારોને બદનામ કરનાર સાપ્તાહિક ના તંત્રી વિરુદ્ધ પત્રકાર પરિષદ યોજી
તાપી જિલ્લા અને આસપાસ ના વિસ્તારોમાં બહુજન સમ્રાટ નામથી સાપ્તાહિક વિકલી ન્યુઝ પેપર ચલાવતા પરેશ અટાલીયા એ ખોટા ન્યુઝ છાપીને પત્રકારો અને અધિકારીઓને ખોટા ચીતર્યા હતા... આ મામલે તાપી જિલ્લા ?...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લામાં સંગીતની સૂરાવલી સાથે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવ?...
બંગાળની ખાડીમાં સર્જાયું વાવાઝોડું, ભારે પવન સાથે વરસાદની આશંકા, IMDએ આ રાજ્યોને કર્યા ઍલર્ટ
બંગાળની દક્ષિણ-પશ્ચિમમાં સર્જાયેલું દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું 17 ઑક્ટોબરના રોજ સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની આશંકા છે અને દક્ષિણ કિનારે અન?...