Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

oneindianewsgujarat

5,090 stories

નેપાળમાં જળપ્રલય : વિનાશક પૂરમાં 9નાં મોત, 105 ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ

નેપાળમાં બુધવાર, 26 ઑગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. તિબેટ સરહદ નજીક આવેલા ઉત્તર નેપાળના રાસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ગામો, રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું છે. તાજા અહેવાલ મુજબ…

· 6 min read

તહેવારો પહેલાં આણંદમાં ફૂડ વિભાગનું ‘ઓપરેશન શુદ્ધતા’; 8 પેઢીઓને નોટિસ

આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. જિલ્લામાં મીઠાઈ, માવો અને ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ…

· 2 min read

પેટલાદમાં સંસ્કૃતનો ગુંજ્યો નાદ : કલેક્ટર પ્રવીણ ચૌધરીના સંસ્કૃત સંબોધને સૌને કર્યા મંત્રમુગ્ધ

પેટલાદ એજ્યુકેશન સ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની…

· 2 min read

રેલવેમાં નોકરીનું સપનું બતાવી લાખોની ઠગાઈ! આણંદ સાયબર ક્રાઇમે ‘બંટી-બબલી’ની જોડી ઝડપી

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવક-યુવતીઓને રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી બનાવટી ઓફર લેટર, આઈ-કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપીને છેતરપિંડી કરવાના કથિત કૌભાંડનો આણંદ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે તુષાર પુરોહિત અને સુલોચનાબેન પટેલની ધરપકડ કરી…

· 3 min read

વિશ્વ બંધુત્વ દિવસે ઓડમાં માનવસેવાનો મહાયજ્ઞ; યુવાનો રક્તદાન માટે ઉમટ્યા

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ઓડ દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણીજીના 19મા પુણ્ય સ્મૃતિ દિવસ ‘વિશ્વ બંધુત્વ દિવસ’ નિમિત્તે માનવસેવાના ઉમદા સંકલ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓડના મલાવ ભાગોળ સ્થિત આશીર્વાદ વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૨…

· 2 min read

ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, FSL રિપોર્ટમાં 38.59% મિથેનોલ મળ્યાનો દાવો

ભાવનગરમાં સામે આવેલા કથિત નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળ રહેલા વધુ ત્રણ દર્દીઓનાં મોત થતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિક કિલજી અને અવિનાશ પરમારનાં…

· 6 min read

PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ, BJP ચલાવશે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ મહોત્સવ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી છે. આ અભિયાનને ‘સેવા સંકલ્પ મહોત્સવ’ નામ આપવામાં આવ્યું છે. ભાજપે આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વિશેષ…

· 5 min read

પાકિસ્તાનમાં ‘ઇમરાનની સારવાર’નું નાટક ભજવાયું, હોસ્પિટલ લઈ જવાયા બાદ થોડા કલાકમાં ફરી અદિયાલા જેલમાં મોકલાયા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ થોડા જ કલાકોમાં તેમને ફરી રાવલપિંડીની અદિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યા. આ ઘટનાને લઈને પાકિસ્તાનમાં રાજકીય…

· 6 min read

યુવાનો સાથે ‘વાઇબ મેચ’ કરવા ભાજપની નવી ટીમ, હર્ષ સંઘવી-સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓને જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ Gen-Z એટલે કે યુવા મતદારો સાથે સીધો સંપર્ક વધારવા અને તેમની વિચારસરણી સમજવા માટે વિશેષ ટીમ બનાવી છે. આ ટીમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…

· 6 min read

સૌરાષ્ટ્રના કોડીનાર પાસે બનશે નવું સ્પેસપોર્ટ, ISRO સાથે સાઇટનું ટેકનિકલ મૂલ્યાંકન શરૂ

ગુજરાતના અવકાશ ક્ષેત્ર માટે મોટી જાહેરાત સામે આવી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુક્રવારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય સ્પેસ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે સૌરાષ્ટ્રના કોડીનાર નજીક નવું સ્પેસ લોન્ચિંગ સ્ટેશન એટલે કે સ્પેસપોર્ટ સ્થાપવાની…

· 4 min read