નિશુ આઝાદે કર્યો ઘર પર પથ્થરમારાનો દાવો, પાડોશીઓએ કહ્યું- આવી કોઈ ઘટના જોઈ નથી
ગાઝિયાબાદમાં આંબેડકરવાદી એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતી નિશુ આઝાદના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના દાવાને લઈને વિવાદ ઊભો થયો છે. નિશુ આઝાદે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કેટલાક લોકો તેના ઘરને ઘેરીને પથ્થરો અને ઈંટો ફેંકી રહ્યા હોવાનો દાવો કર્યો…










