ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાની વડીલોપારાજિત ખેતરમાં ખોટી રીતે માલિકના નામ કાઢીને બીજાના નામ ઉમેરવાના આક્ષેપ સાથે તળપદા સમાજનો પરિવાર ન્યાય માટે ભૂખ હડતાળ પર બેઠો
આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરીએ તળપદા સમાજનું ધાડું ઉમટી પડતાં નગરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. ઉમરેઠમાં રહેતા રાવજીભાઈ કનુભાઈ વાઘરી પોતાના પરિવાર સાથે ઉમરેઠ મામલતદાર કચેરીમાં આવી પહો...
અ.ભા.વિ.પ નુ 70મુ રાષ્ટ્રીય અધિવેશન ગોરખપુર, ઉત્તર પ્રદેશ ખાતે સંપન્ન થયું
નવનિર્માણ આંદોલન ની 50મી વર્ષગાંઠ નિમિત્તે અ.ભા.વિ.પ, ગુજરાત મા મોરબી, કર્ણાવતી અને સુરત એમ કુલ ૩ "છાત્ર શક્તિ યાત્રા" નુ આયોજન કરશે. સમગ્ર ગુજરાતની વિદ્યાર્થી શક્તિ ને દિશા આપતું ABVP નું પ્રદેશ ?...
કપડવંજમાંથી વિજિલન્સે 5 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
દારૂનો જથ્થો બાપુનગરના બુટલેગર મુન્નાને આપવાનો હતોઃ 2ની અટક, 4 વોન્ટેડ સ્ટેટ મોનિટરીંગ સેલે કપડવંજ- મોડાસા હાઈવે પરની કુબેરનગર ચોકડી પાસેથી પસાર થતી કારમાંથી રૂ 5.04 લાખનો વિદેશી દારૂ સાથે બે...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો નારંગી અને સંતરાનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડીનો મહા?...
ઘરફોડ ચોરીનો કેસ ગણતરીના દિવસોમાં શોધી કાઢી મુદામાલ રીકવર કરતી નડીયાદ પશ્ચિમ પોલીસ ટીમ
ખેડા જીલ્લામા મિલકત સબંધી ગુનાઓ ઉપર અંકુશ રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નાઓના મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પ?...
સંભલ હિંસા મામલે CM યોગી આકરા પાણીએ, ઉપદ્રવીઓ પાસેથી નુકસાન વસૂલાશે
યુપીમાં સંભલ હિંસાને લઈને સીએમ યોગી આકરા પાણીએ છે. તેમણે આદેશ આપી દીધો છે કે સંભલ હિંસામાં થયેલું નુકસાન ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 100થી પણ વધુ ઉપદ્રવી?...
ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ખેડા જિલ્લાના કપડવંજમાં
આરોપીઓ માત્ર રાત્રે સુવા આવતા હતા તેવો મકાન માલિકે કર્યો ખુલાસો અમદાવાદના મિત્રની ભલામણથી બે દિવસથી રાત્રે આવતા હતા આ આરોપીઓ દિવસ દરમિયાન આરોપીઓ ક્યાં જતા હતા તેની મકાન માલિકને નથી જાણ ...
ગાંધીનગર ખાતે યોજયેલ “GRIP સમિટ 2024” માં સર ટી હોસ્પિટલના બાળકોના વિભાગ વડા દ્વારા આપયેલ પ્રેસેન્ટેશન રાજ્યમાં બીજા ક્રમાંકે
GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત "GRIP સમિટ 2024" માં સર ટી જનરલ હોસ્પિટલ , આર.ડી.ડી ઝોનના પ્રાદેશિક પ્રોગ્રામ કોઓર્ડિનેટર (RPC) , SHSRC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એ.એમ.કાદરી અને તેમની ટીમે...
હવે ફ્લાઈટ મોડી પડશે તો મુસાફરો ભૂખ્યા-તરસ્યા નહીં રહે, એરલાઈન્સને ભોજન વ્યવસ્થા કરવાનો DGCAનો આદેશ
શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ ડીલે થતી રહેતી હોય છે. જેના કારણે યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન્સને ફ્લાઈ?...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા જામફળના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા જામફળ ના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો સફેદ- લાલ તથા મોટા જામફળ નો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડી...