Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

oneindianewsgujarat

5,084 stories

હોકીમાં ભારતની સતત ત્રીજી જીત, દક્ષિણ કોરિયાને 8-2થી આપ્યો કારમો પરાજય

એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ભારતે Pool Aના પોતાના ત્રીજા મુકાબલામાં ચાર વખતના એશિયન ગેમ્સ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 8-2ના મોટા અંતરથી હરાવી સતત ત્રીજી જીત નોંધાવી છે. અભિષેક અને દિલપ્રીત સિંહે 2-2 ગોલ કરીને…

· 4 min read

અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી બનાવાયા, ભીખુભાઈ દલસાણીયા સંભાળશે બિહારની જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારો કર્યા છે. નવી જવાબદારીઓ અંતર્ગત અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેઓ ગુજરાતમાં સંગઠન મહામંત્રી રત્નાકર સાથે…

· 4 min read

CM ભૂપેન્દ્ર પટેલે ઘુમા તળાવ ખાતે સ્વચ્છતા અભિયાનમાં કર્યું શ્રમદાન, વિદ્યાર્થીઓનાં ચિત્રો નિહાળી કર્યા પ્રોત્સાહિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત ઘુમા ગામ તળાવ ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન અમદાવાદના મેયર હિતેષ બારોટ સહિતના મહાનુભાવો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

· 3 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને આપી રૂ. ૫૮૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ

અમદાવાદ શહેરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદમાં ₹279.80 કરોડના 6 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ₹304.05 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે નવનિર્મિત આવાસોના ડ્રો તેમજ અમદાવાદ…

· 4 min read

પોરબંદરમાં માનસિક રીતે બીમાર યુવતી સાથે દુષ્કર્મનો આરોપ, આરોપી સામે ગુનો નોંધાયો

પોરબંદર શહેરમાં માનસિક બીમારીથી પીડિત યુવતીની સ્થિતિનો કથિત રીતે ગેરલાભ લઈ તેની સાથે વારંવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ફરિયાદના આધારે કીર્તિ મંદિર પોલીસે હિતેશ પ્રભુદાસ જોષી નામના વ્યક્તિ સામે ગુનો નોંધી સમગ્ર મામલે…

· 2 min read

મોરબીમાં ‘સેવા મેરા યોગદાન 2026’ હેઠળ લીલાપર ચોકડી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન

મોરબીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મેરા યોગદાન 2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પેપર મિલ એસોસિયેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે લીલાપર ચોકડી ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા…

· 3 min read

ભૂકંપ આવતાં જ આપોઆપ રોકાઈ જશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન! 28 સિસ્મોમીટર કરશે મુસાફરોની સુરક્ષા

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે જાપાનની શિંકાનસેન હાઈસ્પીડ રેલ ટેક્નોલોજી પર આધારિત અત્યાધુનિક Early Earthquake Detection System લગાવવામાં આવશે. લગભગ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર કુલ 28 સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે. ભૂકંપના પ્રારંભિક સંકેતો મળતાં જ…

· 4 min read

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં ભીષણ આગ, 9નાં મોત; PM મોદીએ કરી વળતરની જાહેરાત

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મુસાફરોને લઈને જઈ રહેલી AC સ્લીપર બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. આગ લાગ્યા બાદ બસમાં…

· 4 min read

પાવાગઢ તળેટીમાં પાર્કિંગની કામગીરી પર ASIની રોક, નવરાત્રી પહેલાં યાત્રાળુઓની મુશ્કેલી વધવાની શક્યતા

હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં ડુંગર તરફ જતા ત્રણ રસ્તા નજીક પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ પાર્કિંગ સુવિધા ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની જરૂરી પરવાનગી લેવામાં આવી ન હોવાનું…

· 3 min read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 12,557ને પદવી એનાયત

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University) ખાતે 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 75મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત શિક્ષણ અને શાસન ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં કુલ 12,557 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત…

· 6 min read