28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન
પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાતની મુલાકાત લશે. સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા, અને કરોડોના વિકાસકાર્યોની ?...
આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી તારીખોનું થશે એલાન, 3:30 કલાકે ચૂંટણીપંચની પ્રેસ
મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણી તારીખો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી પંચ આજે બપોરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે....
અર્થશાસ્ત્રના નૉબલ પુરસ્કારની જાહેરાત, ડારૉન એસમૉગ્લૂ, સાયમન જૉનસન અને જેમ્સ એ.રૉબિન્સનને સન્માન
રૉયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આર્થિક ક્ષેત્રમાં યોગદાન માટે 2024 માટે નૉબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. ઇકોનૉમિક સાયન્સના ક્ષેત્રમાં આલ્ફ્રેડ નૉબેલની યાદમાં સ્વેરીજેસ રિક્સબેંક પુરસ્કાર ?...
નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ શરૂ
ખેડા જિલ્લામાં નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ આજે R & B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેની ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્...
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, મુંબઈમાં પ્રવેશવા નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે ?...
ગોંડલના મોવિયામાં બે કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. આ બે કલાક દરમિયાન આખા ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી વહી રહ્યા હતા અને ગામના...
નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે “વિકાસ સપ્તાહ” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિર થી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સ...
સુરત ના સચિન વિસ્તારમાં આવેલ આગમ નવકાર સોસાયટી માં શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું
51 દુર્ગા શક્તિ બાળકોને 51 તલવારો ભેટ સ્વરૂપે ગભરુ ભરવાડ દ્વારા આપવામાં આવી હિંદુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીનું ખૂબ મહત્વ છે. આ તહેવાર નવરાત્રીના નવ દિવસ પછી આવે છે. જેમાં દશેરાની સાથે જ ?...
છેલ્લા ત્રણ વર્ષથી ઉદ્ઘાટનના વાંકે બંધ રહેલી સિવિલ કેમ્પસમાં મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ આજથી શરુ
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં માં આવેલ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા હવન કરી દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવેલ છે . સાત માળની મલ્ટી સ્પેશ્?...
રાજસ્થાન ના ધારાસભ્ય રવીન્દ્ર ભાટી ની ઉપસ્થિતિમાં ક્ષત્રીય સમાજે કરી શસ્ત્ર પુજા
દશેરાના મહા દિવસે ક્ષત્રીય સમાજે મોટી બાઈક રેલી કાઢી ને એવી સ્કૂલના મૈદાનમાં શસ્ત્ર પૂજા કરી હતી , રાજસ્થાનના અપક્ષ અને ક્ષત્રિય યુવા નેતા રવીન્દ્ર ભાટી આ પૂજામાં હાજર રહી પૂજા કરી હતી . દર ?...