રક્ષાબંધન પર PM મોદીને ગુજરાતની 10 હજારથી વધુ બહેનો મોકલશે રાખડી અને પોસ્ટકાર્ડ : અંજુબેન વેકરિયા
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતની 10 હજારથી વધુ મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડીરૂપે રક્ષાસૂત્ર અને શુભેચ્છા સંદેશ સાથે પોસ્ટકાર્ડ મોકલશે. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા અંજુબેન વેકરિયાએ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી…










