સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી બેઠક બારડોલી ખાતે મળી.
આજ રોજ સુરત જિલ્લા મધિયસ્થ કાર્યાલય બારડોલી ખાતે પ્રભારી ઉષા બેન પટેલ, સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ભાજપની કારોબારી યોજાય હતી. જેમાં રાજકીય પ્રસ?...
ગુજરાત રાજય ખાંડ ઉદ્યોગ સંઘ, ગાંધીનગર દ્રારા ચલથાણ સુગર ફેક્ટરીને બેસ્ટ ટેકનિકલ પર્ફોમન્સનો પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો.
આજ રોજ ગુજરાત રાજય ખાંડ ઉદ્યોગ સંઘ, ગાંધીનગરની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., મઢી ખાતે મળી જેમાં દર વર્ષે ખાંડ ઉદ્યોગ સંઘ ધ્વારા બેસ્ટ ટેકનીકલ પર્ફોમન્?...
હરિયાણામાં ઈડીના દરોડા, નેતાજીના ઘરમાંથી પાંચ કિલો સોનું, 5 કરોડ રોકડા અને હથિયારો મળ્યા
હરિયાણાના INLD નેતા દિલબાગ સિંહના ઘરે ઈડીના દરોડામાં 5 કિલો સોનું, 100 બોટલ દારૂ, 5 કરોડ રોકડ, મેડ ઈન જર્મનીના હથિયાર અને કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. દિલબાગ સિંહ સામે કોર્ટના આદેશ પર ગેરકાયદે ખન?...
પાક.માં 30 વર્ષની મહિલા મહરંગના નેતૃત્વમાં બલોચ આંદોલનને નવો ‘રંગ’ મળ્યો
પાકિસ્તાનમાં વર્ષોથી અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે લડત ચલાવી રહ્યાં છે. કેટલાય બલોચ નેતાઓને પાકિસ્તાનની સરકારે જ?...
NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે
શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર...
કર્ણાટકમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છેઃ બી કે હરિપ્રસાદ
અયોધ્યામાં રામમંદિરમાં મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, રાજ્યમાં ગોધ?...
પ્રાણપ્રતિષ્ઠા બાદ ભક્તો રામલલાની નાનીના ઘર છત્તીસગઢનો પ્રસાદ ગ્રહણ કરશે
22 જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને ભાજપ સહિત ઘણા સંગઠનો અયોધ્યામાં શ્રાદ્ધાળુઓની મદદ કરવામાં અને તેમના માટે વ...
ધર્મની હકીકત છૂપાવી યુવતીને ફસાવી લગ્ન બાદ પેટ પર લાતો મારી પતિએ ગર્ભ પાડી દીધો
લવ જેહાદનો એક કથિત મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં પતિએ હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરતાં સમગ્ર ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં મુસ્લિમ પતિ સામે મૂળ હિન્દુ પત્નીએ એવ?...
ગીરવે મુકેલા બાઈકના રૂપિયા કેમ આપતો નથી કહી માતા પુત્ર ઉપર કર્યો હુમલો
નડિયાદ તાલુકાના પીપળાતા મેલડી માતાવાળુ ફળીયામાં માતા પુત્ર ઉપર કેટલાક શખ્સોએ ઉમલો કરતા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,પીપળાતા મેલડી માતાવાળુ ફળીયા માં રહેતા બંકિ?...
અમેરિકાનું દેવું 34 લાખ કરોડ ડોલરને પાર છતાં અર્થતંત્ર કેમ તૂટતું નથી ?
દુનિયાના સૌથી ધનિક ને છતાં સૌથી દેવાદાર અમેરિકાના દેવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે કેમ કે અમેરિકાનું દેવું ૩૪ ટ્રિલિયન ડોલરને પાર થઈ ગયું છે. અમેરિકાનું દેવું પહેલી વાર ૩૪ અબજ ડોલરને પાર થયું ?...