Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

oneindianewsgujarat

5,084 stories

AIનો ઝડપી વિકાસ રોજગારને નાબુદ કરી નાખશે: મસ્કની ચેતવણી

ટેકનોલોજી ક્ષેત્રની જાણીતી હસ્તિ એલન મસ્કે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઝડપી વિકાસ સામે ચેતવણી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે અત્યારસુધીમાં શોધાયેલી નવી શોધોમાં એઆઈ એ સૌથી વધુ ખલેલ પહોંચાડનારી એક ટેકનોલોજી છે. એક સમય એવો આવશે જ્યારે એઆઈને કારણે રોજગારની…

· 2 min read

વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાનું છલકાયું દર્દ, સોશ્યલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ODI World Cup 2023થી બહાર થઇ ગયો છે. તે ઈજાના કારણે સંપૂર્ણ ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો છે. પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો. ટુર્નામેન્ટથી બહાર થવા બાદ હાર્દિકે સોશ્યલ મીડિયા પર…

· 2 min read

કેજરીવાલે સમન્સને અવગણ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ શુ કરી શકે ? ઈડી પાસે કેવા કેવા છે વિકલ્પ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાઠવેલા સમન્સની અવગણના કરવા બદલ, રાજકારણ શરૂ થયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ગઈકાલ ગુરુવારને 2 નવેમ્બરના રોજ, કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડમાં તપાસ માટે હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. ઈડીના આ સમન્સને લઈને…

· 3 min read

‘સત્તામાં રહીને સટ્ટાનો ખેલ’: મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના CMએ લીધા કરોડો રૂપિયા- સ્મૃતિ ઈરાનીનો આરોપ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી બીજેપી હેડક્વાટર્સમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મની લોન્ડરિંગના એક મામલે…

· 2 min read

પીએમ મોદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ઋષિ સુનક સાથે કરી વાત, કહ્યું- ‘નાગરિકોના મોત ચિંતાનો વિષય છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેના સંબંધોને ખૂબ જ ખાસ અને સારા માનવામાં આવે છે. તાજેતરમાં પીએમ મોદી અને પીએમ સુનકે એકબીજા સાથે ફોન પર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મુદ્દે વાત કરી હતી. કોલ દરમિયાન, નેતાઓએ બંને દેશો વચ્ચે…

· 3 min read

આધાર કાર્ડને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે કેવી રીતે કરવુ લિંક, જાણો Online અને Offline રીત

ડ્રાઈવિંગ લાયસન્સ ખૂબ જ ખાસ ડોક્યુમેન્ટ્સ પૈકીનું એક છે. તેનું આધાર સાથે લિંક રહેવુ સુવિધાજનક છે. જો તમે અત્યાર સુધી પોતાના આધાર સાથે ડ્રાઈવિંગ લાયસન્સને લિંક નથી કરાવ્યુ તો તેને ઝડપથી લિંક કરાવી લો. તેનાથી તમને જ ફાયદો થશે. રિપોર્ટ…

· 3 min read

નારાજ નીતીશ કુમારને મનાવવા કોંગ્રેસ એક્શન મોડમાં, મલ્લિકાર્જુન ખડગેએ બિહાર CMને કર્યો ફોન

બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતીશ કુમારેહાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે INDIA ગઠબંધનમાં આજકાલ કોઈ કામ થઈ રહ્યું નથી અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે અને આના પર ધ્યાન આપી રહી નથી,…

· 2 min read

મુકેશ અંબાણીને ફરી ધમકી… 7 દિવસમાં ચોથી વખત શાદાબ ખાન નામના વ્યક્તિએ મોકલ્યો ઇ-મેલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ વખતે ઈમેલ મોકલનાર વ્યક્તિએ પણ પોતાની ઓળખ જાહેર કરી છે. ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાદાબ ખાન હોવાનું જણાવ્યું છે. આ નવા મેલમાં અંબાણીને ચેતવણી આપવામાં આવી છે…

· 3 min read

કોર્ટમાં પછાત વર્ગ અને મહિલાઓની ભાગીદારી કેવી રીતે વધશે, ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કરી આ વાત

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડ હાલમાં પછાત વર્ગ અને મહિલાની કોર્ટમાં હિસ્સેદારી લઈને વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોર્ટમાં હાલ મહિલાઓની ભાગીદારીમાં વધારો થતો જોવા મળે છે. એવામાં તેમણે પછાત વર્ગ અને મહિલાઓની ભાગીદારીને હજુ વધારવા માટે…

· 2 min read

સભાપતિને મળો અને માફી માગો : સુપ્રીમ કોર્ટે આપના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને કહ્યું

આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને સુપ્રીમ કોર્ટે સદનના અધ્યક્ષ (સભાપતિ)ને મળી તેમની માફી માગવાની સલાહ આપી છે. આપના એ સાંસદને રાજ્ય સભાનાં સભાપતિએ સંસદનાં મોન્સૂન સત્ર દરમિયાન ઓગસ્ટ મહિનામાં સદનમાંથી નિલંબિત કર્યા હતા. તે સામે રાઘવ-ચઢ્ઢાએ…

· 2 min read