Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

oneindianewsgujarat

5,084 stories

માલિકીના ઢોરને જાહેરમાં તેમજ રસ્તાઓ ઉપર છોડી મુકવા કે રખડતા ભટકતા રહે તેવી રીતે છોડી મુકવા પર પ્રતિબંધ

આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું. આણંદ શુક્રવારે આણંદ જીલ્લામાં વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે, ટ્રાફિક નિયમન થઈ શકે, મનુષ્યનાં જાન, સ્વાસ્થ્ય તથા સલામતી જળવાઈ રહે તેમજ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને તેના નિયત્રંણ જળવાઈ…

· 2 min read

અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠક તા. 5 થી 7 નવેમ્બર સુધી ભુજ (ગુજરાત) માં યોજાશે

આ બેઠક તા. ૫, ૬ અને ૭ નવેમ્બર ૨૦૨૩ ના રોજ આયોજીત થવા જઈ રહી છે. આ બેઠકમાં સંઘની રચના મુજબ રચાયેલા કુલ ૪૫ પ્રાંતમાંથી પ્રાંત સંઘચાલક, કાર્યવાહ, પ્રાંત પ્રચારક, સહ-સંઘચાલક, સહકાર્યવાહ અને સહ-પ્રાંત પ્રચારક ભાગ લેશે. આ બેઠકમાં વિશેષરૂપે…

· 4 min read

મહિલા અનામત કાયદો આગામી લોકસભા ચૂંટણી પહેલા લાગૂ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે આજે મહિલા અનામત કાયદાને આગામી લોકસભા ચૂંટણી પહેલા અમલ કરવાની માંગ કરતી અરજીને પેન્ડિંગ અરજી સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. કોર્ટનું કહેવું છે કે, મહિલા અનામત કાયદાને એ ભાગને રદ કરવો ખૂબ મુશ્કેલ થશે જેમાં કહેવામાં આવ્યુ છે…

· 3 min read

અમેરિકામાં વસતા ભારતીયોની માગ, દિવાળી પર જાહેર કરો નેશનલ હોલીડે

અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યા અંદાજે 50 લાખથી વધારે છે. વિદેશી ધરતી પર રહેતા ભારતીયો પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે દિવાળીથી લઈ હોળી જેવા ભારતીય તહેવારો ખૂબ જ આત્મીયતા સાથે વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. પરંતુ…

· 3 min read

AAP સાંસદ સંજય સિંહ સુપ્રીમના શરણે, જાણો શું છે માંગ

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સંજય સિંહે પોતાની ધરપકડને નિય વિરુદ્ધ ગણાવી છે. અને તેને લઈને તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સંજય સિંહ દિલ્હી હાઈકોર્ટના એ આદેશ વિરુદ્ધ…

· 1 min read

કેનેડા જવા માંગતા ભારતીયો માટે ગુડ ન્યૂઝ, હવે દર વર્ષે 5 લાખ લોકોને આપશે વિઝા

ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવભર્યુ વાતાવરણ ચાલી રહ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના એક નિવેદન બાદ ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન પોતાના જ દેશમાં ઘેરાઈ ચૂક્યા હતા. ત્યારે હવે ભારત માટે કેનેડાએ મોટુ…

· 2 min read

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, શક્તિપીઠોનો વિકાસ…; ભાજપે છત્તીસગઢમાં જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

છત્તીસગઠમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ભાજપ કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ચૂંટણી ઢંઢેરો અમારા માટે સંકલ્પ…

· 3 min read

વાયુ પ્રદૂષણને કારણે થાય છે ત્વચા સંબંધિત આ રોગો, ઘરની બહાર નીકળતી વખતે આ વાતનું ધ્યાન રાખજો

ઝેરી હવાનું પ્રદૂષણ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ સાથે શહેરમાં વાયુ પ્રદૂષણને વધી જતા ત્વચાની સમસ્યાઓ પણ વધી જાય છે. પ્રદૂષિત હવા ત્વચાને શ્વાસ લેવામાં મુશ્કેલી બનાવે છે, જેના કારણે ત્વચા શુષ્ક પડી જાય છે અને ખંજવાળ આવે છે.…

· 3 min read

લોકસભા ચૂંટણી પહેલા કચ્છમાં RSSની કાર્યકારિણી

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સર સંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં આજથી ત્રિ-દિવસીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરાયું છે. વિગતો મુજબ ભુજની આર.ડી.વસાણી હાઈસ્કૂલમાં આ બેઠક મળશે. આ બેઠકમાં RSSના મોહન…

· 2 min read

કતારમાં ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને ફાંસીના વિવાદમાં કુદયુ પાકિસ્તાન, ભારત સામે કતારને ઉશ્કેર્યુ

પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં જાસૂસી કરતુ હોય છે. પાકિસ્તાન લાંબા સમયથી ભારતના જાસૂસી નેટવર્કનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નિવેદન આપીને કતાર સહિતના…

· 1 min read