અંબાણી અને અદાણી નહીં ! સંપત્તિમાં વૃદ્ધિના મામલે આ મહિલા ઉદ્યોગપતિ દેશમાં સૌથી વધુ ધનવાન
જ્યારે ભારતીય અબજોપતિઓની વાત આવે છે ત્યારે નજર સામે પ્રથમ નામ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું આવે છે. જો કે, વર્ષ 2023 માં આ બે અબજોપતિઓની તુલનામાં મહિલા ઉદ્યોગપતિની સંપત્તિમાં YTD એટલે કે વાર્ષિ?...
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા અભેદ્ય દુર્ગ બનશે સઘન તપાસ થશે : ઠેર ઠેર CCTV લગાડાશે
ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સીઆરપી...
વરુણ તેજ અને માનુષી છિલ્લરની ફિલ્મ Operation Valentineનું દેશભક્તિથી ભરપૂર ટીઝર થયુ રિલીઝ
વરુણ તેજ અને માનુષી છિલ્લરની દેશભક્તિ દર્શાવતી ફિલ્મ 'ઓપરેશન વેલેન્ટાઈન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, ફિલ્મ એરફોર્સ પર આધારિત છે. આ ફિલ્મ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા અને ઘાતક હવાઈ હુમલાઓમાં?...
સસ્પેન્શનને કોર્ટમાં પડકારી શકાય નહીં, રાજ્યસભા-લોકસભાના સભ્યો આ નિયમો હેઠળ થાય છે સસ્પેન્ડ
સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં સુરક્ષા ભંગ કરનારા કેટલાક યુવકોની હરકત બાદ વિપક્ષી સાંસદોએ તેના પર પ્રશ્ન કરતા આ અંગે હોબાળો કર્યો હતો. જેથી આ બાબતને અશોભનીય માનતા લોકસભામાં વિપક્ષના વધુ 4...
સંસદના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 78 સાંસદ સસ્પેન્ડ
સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સુત્રોચ્ચા...
અરવિંદ કેજરીવાલને EDએ ફરી મોકલી નોટિસ, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા, જાણો શું છે મામલો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. EDએ દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું છે. આ મામલે કેજરીવાલ?...
ગોગામેડી હત્યાકાંડને લઈને મોટી ખબર, સાત આરોપીઓના દુખના દિવસો શરુ, કોર્ટે આપ્યો આદેશ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ મામલામાં NIAએ 7 આરોપીઓને NIA કોર્ટમાં રજૂ કર્યાં. આ બાદ રાજસ્થાનના જયપુરમાં ચકચારી સુખદેવસિંહ ગોગામેડી મર્ડરકાંડના 7 આરોપ...
વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં શું મળ્યું? ASIએ જિલ્લા કોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કર્યો રિપોર્ટ
જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે ના એડિશનલ ડાયરેક્ટરે વારાણસી જિલ્લા અદાલતમાં સીલબંધ કવરમાં સરવે રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ 1500થી વધુ પાનાનો છે. હવે આગામી સુના?...
સાલાર થિયેટર પર એન્ટ્રી કરે તે પહેલા જ મેકર્સે ખેલ્યો મોટો દાવ, જબરદસ્ત ટ્રેલર કર્યું રિલીઝ
આદિપુરુષના ફ્લોપ થયા બાદ સાઉથ સુપર સ્ટાર પ્રભાસ ફરી એકવાર તેની નવી ફિલ્મ સાલાર સાથે પરત ફરી રહ્યો છે. તેની ફિલ્મની લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેના ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મ...
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 5.5ની તીવ્રતા
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પુંછ, કિશ્તવાડ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ?...