દિલ્હીમાં ઓડ-ઈવન અને વર્ક ફ્રોમ હોમ પરત ફરી શકે છે, પ્રદુષણ પર આજે કેજરીવાલ સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ત્યારે આજે બપોરે 12.00 કલાકે મળવા જઈ રહેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. CAQM એ દિલ્હી-NCRમાં GRAP 4 લાગુ કર્યા પછી આ એક મહત્વપૂર્ણ…










