Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

oneindianewsgujarat

5,090 stories

મિઝોરમ વિધાનસભાના ચૂંટણીના પરિણામ 1 દિવસ મોડા જાહેર કરાશે, જાણો શા માટે લેવાયો નિર્ણય

પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખ બદલાઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું કે હવે મિઝોરમ વિધાનસભાની મતગણતરી રવિવાર (3…

· 2 min read

ગાઝા પટ્ટીમાં યહૂદીઓને વસાવવાની ઈઝરાયેલની હિલચાલ, એક કોલોનીનો પીએમ નેતાન્યાહૂએ શિલાન્યાસ પણ કર્યો

હમાસ અ્ને ઈઝરાયેલ વચ્ચેનો કામચલાઉ યુધ્ધ વિરામ પૂરો થતાની સાથે જ ઈઝરાયેલે ફરી જંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે યુધ્ધ વિરામ દરમિયાન ઈઝરાયેલે ગાઝામાં પોતાની નવી વસાહતો બનાવવાનુ નક્કી કર્યુ છે. આવી એક રહેણાંક કોલોની બનાવવાનુ શરૂ પણ કરી…

· 1 min read

નાંદોદ તાલુકામાં નવાપરા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કરાયું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં ઠેર - ઠેર ભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નવાપરા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં…

· 2 min read

વડોદરા કોર્પોરેશનના અંદાજપત્રની પૂર્વ તૈયારીઓ,વિવિધ વિભાગો સાથે બેઠકોનો દોર

વર્ષ 2022-23નું રીવાઈઝ અને વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ અંગે પાલિકામાં બેઠકનો દોર શરૂ થયો છે. વિવિધ વિભાગના વડાઓની ચીફ એકાઉન્ટન્ટ સાથે આ અંગે જરૂરી ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનનું બજેટ જાન્યુઆરી મહિનાની 20 તારીખ પછી સ્થાયી સમિતિમાં રજૂ…

· 2 min read

2 અનુભવી બેટ્સમેનનું કરિયર પૂર્ણ! સૂર્યાને પણ વૉર્નિંગ, BCCIએ આપ્યા ભવિષ્યના સંકેત

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસે જનાર છે ત્યારે BCCIએ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે જેમાં ટેસ્ટ ટીમમાંથી અનુભવી બેટર પૂજારા અને રહાણેની બાદબાકી કરવામાં આવી છે. બંને ખેલાડીઓ ટીમમાંથી ડ્રોપ થતાં હવે તેના કેરિયર…

· 3 min read

15 શાળાઓને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, દરેકને એકસાથે મળ્યો ઈ-મેલ, તરત ખાલી કરાવ્યા કેમ્પસ

કર્ણાટકની રાજધાની બેંગલુરુની લગભગ 15 શાળાઓને શુક્રવારે સવારે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસ તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે પણ તેમને અત્યાર સુધીમાં કંઈ જ મળ્યું નથી. એવું લાગી રહ્યું છે…

· 3 min read

હવે ગુજરાતને દૂબઈ બનતા વાર નહિ લાગે! વાઈબ્રન્ટ પહેલા જ ખેંચી લાવ્યું કરોડોનું રોકાણ

ભારતમાં વિશ્વસ્તરીય ફાઇનાન્સ અને આઇટી ઝોન બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને વેગ આપવા માટે ગુજરાતમાં ગિફ્ટ (GIFT) સિટીની સ્થાપના કરવામાં આવી છે. GIFT-IFSCમાં ગુગલ, બેન્ક ઓફ અમેરીકા, મોર્ગન સ્ટેનલી અને ડાઈકેન યુનિવર્સિટી જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, ઈન્ડિગો અને એર ઈન્ડિયાની એરક્રાફ્ટ…

· 3 min read

પાકિસ્તાનના કબજામાંથી ભારતીય સેનાએ 1800 ચોરસ માઈલ વિસ્તાર પરત મેળવ્યો હતો

બોર્ડર સિક્યોરિટી ફોર્સે આજે તેઓ 59મો દિવસ સમારોહ ઉજવે છે. ડીસેમ્બર 1965ના ફોર્સની સ્થાપનાના માત્ર છ વર્ષની અંદર જ બાંગલાદેશની મુક્તિની લડાઈ જેવું મોટું કાર્ય BSFને મળ્યું હતું. BSF માર્ચ 1971 થી તેના અંત સુધી એટલે કે ડિસેમ્બર 1971 સુધી…

· 5 min read

રણબીર કપૂરે ધ્રુજાવ્યું બોક્સ ઓફિસ, ફિલ્મ એનિમલે પહેલા દિવસે જ તોડી નાખ્યા 5 ફિલ્મોના રેકોર્ડ

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ફિલ્મને લઈને જ ચર્ચાઓ હતી તે હવે સાચી પડતી જોવા મળે છે. ફિલ્મ ક્રિટિક્સ પણ આ ફિલ્મને રણબીરની સૌથી મોટી ઓપનર ફિલ્મ ગણાવી રહ્યા છે.…

· 2 min read

દેશના ત્રણ રાજ્યો ડેન્જર ઝોનમાં, ભૂસ્ખલનનું સૌથી વધુ જોખમ, GSIના રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા નેશનલ લેન્ડસ્લાઈડ સંવેદનશીલતા મેપિંગના ડેટામાંથી બહાર આવ્યું છે કે મધ્ય હિમાલયના રાજ્યો અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ છે. આ વિસ્તારમાં 14780 સ્થળોએ ભૂસ્ખલન થયું જિયોલોજિકલ…

· 2 min read