સુરેન્દ્રનગરના કેરાળા ગામની સીમમાંથી ઝડપાઈ ખનીજ ચોરી, 1.50 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત
સુરેન્દ્રનગરના સાયલામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ છે.બાતમીના આધારે લીંબડીના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને કેરાળા ગામની સીમમાં રેડ કરી હતી.દરોડાની કાર્યવાહીમાં ગેરકાયદે બેલ્ક ટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન ઝડપાયું છે. સુરેન્દ્રનગરના સાયલામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ છે.બાતમીના આધારે…










