Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

oneindianewsgujarat

5,088 stories

અમેરિકી સરકારે લીધો એવો નિર્ણય કે ત્યાં કામ કરતા ભારતીયોને થશે જબરદસ્ત ફાયદો

અમેરિકાના જો બાઈડેન સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનો સૌથી વધુ ફાયદો ત્યાં કામ કરી રહેલા ભારતીયોને થશે. વાત જાણે એમ છે કે અમેરિકા H-1B વિઝાની કેટલીક કેટેગરીઓ માટે ડોમેસ્ટિક રિન્યુઅલ માટે એક પાઈલેટ કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યું…

· 3 min read

ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં SP મયુર ચાવડાએ ધરખમ ફેરફાર કર્યા, 18 પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરાઈ

જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ દીધા બાદ 4 મહિના સુધી જિલ્લા પોલીસતંત્રની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ આઇપીએસ અધિકારી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનું વાવાઝોડું ફુક્યું છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહીત મોટાભાગના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બદલાયા છે.…

· 1 min read

તેલંગાણામાં મતદાનના પહેલા ઝડપાયું દારૂ, સોનું, ચાંદી અને ડ્રગ્સ, 745 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત

રાજકીય પક્ષો ચૂંટણીમાં જનતાને આકર્ષવા માટે તમામ પ્રકારના વચનો આપે છે. તેમજ ઘણી પાર્ટીઓ જનતાને આકર્ષવા પૈસા અને દારૂની લાલચ આપવાનો પણ આરોપ છે. આ દરમિયાન, તેલંગાણામાં મતદાનના એક દિવસ પહેલા, દારૂ, ગાંજા, સોના અને ચાંદીના દાગીના સહિતની ઘણી વસ્તુઓ,…

· 3 min read

રાજસ્થાનના રણસંગ્રામમાં કોણ જીતશે, આજે એક્ઝિટ પોલમાં થશે જાહેર

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 25મી નવેમ્બરે મતદાન થયા બાદ હવે પરિણામ આગામી 3જી ડિસેમ્બરે આવશે. પરંતુ તે પહેલા મતદારો એક્ઝિટ પોલની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોણ જીતશે તે અંગે ચૂંટણી ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ…

· 3 min read

પોતાના 13,000 હજાર જેટલા નગ્ન ફોટા જોઈ ચોંકી ઉઠી યુવતી!,બેંગલુરુમાં કામ કરતા યુવક-યુવતીના ચોકાવનારા કિસ્સામાં પોલીસ તપાસ શરૂ

ડિજિટલ સંસાધનોના વધતા ઉપયોગ સાથે એના દુરુપયોગ અને નુકશાન પણ વધી રહ્યા છે. છેતરપિંડી, બ્લેકમેલ જેવા સાયબર ક્રાઈમના ગુના પણ વધી રહ્યા છે. ત્યારે કર્ણાટકની રાજધાની બેંગલુરુનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેંગલુરુમાં કામ કરતી એક યુવતી તેના પૂર્વ…

· 3 min read

જામખંભાળિયાના વગદાર અહેમદે 12 વર્ષની હિંદુ સગીરા પર હુમલો કર્યો: આરોપીને બચાવવા પોલીસ સ્ટેશન રણકી ઉઠ્યું, છતાં પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યો

હિંદુ મહિલાઓ હોય, સગીરાઓ હોય કે નાની બાળકીઓ, છેલ્લા કેટલાક સમયથી બિન-હિંદુઓ તેમને પ્રતાડિત કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તેવામાં હવે દ્વારકાના જામખંભાળિયામાં માથાભારે અહેમદ ઇકબાલ બુખારીએ સરજાહેર હિંદુ સગીરા પર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આરોપી અહેમદ…

· 3 min read

તેલંગણાની 119 બેઠકો માટે આજે થઈ રહ્યું છે મતદાન, એક્ઝિટ પોલથી સામે આવશે મતદારોનો મૂડ!

તેલંગણાની 119 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 106 વિધાનસભા વિસ્તારોમાં 5 વાગ્યા સુધી મતદાન ચાલશે જ્યારે 13 ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં સવારે સાત વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. રાજ્યમાં કોંગ્રેસ,…

· 2 min read

ગૌતમ અદાણીની વિશ્વના 20 સૌથી અમીર લોકોની લિસ્ટમાં સમાવેશ, જાણો કેટલા નંબરે માર્યો કુદકો

દેશના જાણીતા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં બુધવારે અચાનક ઉછાળો આવ્યો હતો અને તેઓ ફરી એકવાર વિશ્વના 20 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. અદાણી ગ્રુપના શેરમાં જંગી વધારા બાદ ગૌતમ અદાણીની નેટવર્થ $6.5 બિલિયન વધી…

· 3 min read

ભારતમાં પગ મૂકતાં જ અંજુની મુશ્કેલી વધી, અંજુના ગામના લોકોએ લીધો મોટો નિર્ણય

રાજસ્થાનના અલવરથી ભાગીને પાકિસ્તાન પહોંચેલી અંજુ આખરે 6 મહિના પછી ભારત પરત આવી છે. પાકિસ્તાનમાં પોતાના પ્રેમી નસરુલ્લા સાથે નિકાહ કરીને ફાતિમા બનેલી અંજુ બુધવારે સાંજે વાઘા બોર્ડર થઈને ભારત પહોંચી હતી. અંજુ જ્યારે ભારત પહોંચી છે ત્યારે તેના ઘરમાં…

· 4 min read

જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક, ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની થઈ પ્રશંસા

જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને નવી ઊંચાઈ મળશે તેવું આ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું. તેમણે કહ્યું વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ G20 ની સફળ પ્રેસિડેન્સીથી ક્લાયમેટ…

· 3 min read