પન્નૂની હત્યાના ષડયંત્રના અમેરિકાએ કરેલા આરોપો પર ભારત સરકાર એક્શનમાં, તપાસ માટે રચવામાં આવી કમિટી
અમેરિકામાં આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા સાથે જોડાયેલા આરોપોની તપાસ માટે ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી ખાલિસ્તાની આતંકવાદની હત્યાના કેસ મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેનો તણાવ હજુ…










