Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

oneindianewsgujarat

5,088 stories

મસ્જિદો પરથી હટાવાયા 3238 લાઉડસ્પીકર, 7288નો કરાવ્યો અવાજ ધીમો, 22 ડિસેમ્બર સુધી ચાલશે યોગી સરકારનું આ અભિયાન

ઉત્તર પ્રદેશ પોલીસ 23 નવેમ્બર 2023થી રાજ્યભરમાં ઈબાદતગાહો અને મસ્જિદોમાં લગાવવામાં આવેલા ગેરકાયદેસર લાઉડસ્પીકર સામે ઝુંબેશ ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ 3000થી વધુ લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે. આ લાઉડસ્પીકરો વિભિન્ન મત-મઝહબોને માનવાવાળા લોકોના ઈબાદતગાહો પર લગાવવામાં આવ્યા હતા. આ…

· 2 min read

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહારના સહ પ્રભારી સુનિલ ઓઝાનું નિધન

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું હતું. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા હતા. સુનિલ ઓઝાના અચાનક…

· 2 min read

લગ્ન સિઝનમાં પીએમ મોદીની ડેસ્ટિનેશન વેડિંગ અંગે મહત્વની ટકોર, દેશવાસીઓને કરી ખાસ અપીલ

પીએમ મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ફરી એક વાર લોકલ પ્રોડ્કટસના વપરાશની વાત કરી છે. તેમને 107માં એપિસોડમાં ફરી એકવાર 'વોકલ ફોર લોકલ'ની વાત કરતા કહ્યું હતું કે, આ સમય ભારતમાં લગ્નની સીઝન છે. અહી અલગ અલગ શહેરોમાં લગ્નના…

· 5 min read

ટનલમાંથી સુરક્ષિત બહાર કઢાયેલા શ્રમિકો સાથે PM મોદીએ કરી ટેલિફોનિક વાત, કહ્યું- આ સફળતા ભાવુક કરનારી

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કઢાયા હતા. દેશભરના લોકોએ રેસ્ક્યુ ટીમની સરાહના કરી હતી. રેસ્ક્યુ ટીમની સખત મહેનત અને ઈશ્વર પ્રત્યેની આસ્થાએ આ મિશનને સફળ બનાવ્યું છે. ટનલમાંથી બહાર કઢાયેલા તમામ શ્રમિકોને સૌપ્રથમ…

· 3 min read

સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે અમ્યુઝમેન્ટ પાર્ક,અટલ બ્રિજ પાસે 45,000 સ્કેવરમીટર જગ્યાને રી-ક્રિએશન એન્ડ કલ્ચરલ હબ તરીકે વિકસાવવામાં આવશે

અમદવાદના નાગરિકોને વધુ એક ફરવાલાયક સ્થળ મળવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટ પર અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની વિચારણા કરી રહ્યું છે. AMCએ અટલ બ્રિજ પાસેની 45,000 સ્કેવરમીટર જગ્યાને રી-ક્રિએશન એન્ડ કલ્ચરલ હબ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ…

· 2 min read

બેટ પર પેલેસ્ટાઈનનો ફ્લેગ લગાવવા બદલ પાકિસ્તાની બેટ્સમેનને ફટકરાયો દંડ, બાદમાં PCBએ દંડ કર્યો માફ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ દરમિયાન પાકિસ્તાની બેટ્સમેન આઝમ ખાનને તેના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવી પ્રદર્શન કરવા બદલ બેટ્સમેન આઝમ ખાનને દંડ ફટકારવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. જ્યારે આઝમ ખાનની ટીમ કરાચી વ્હાઇટ્સને રવિવારે નેશનલ સ્ટેડિયમમાં લાહોર બ્લૂઝ સામે…

· 3 min read

ટીટીપી સંગઠનના આતંકીઓ સામે અફઘાનિસ્તાનમાં ઘૂસીને લશ્કરી કાર્યવાહી કરીશું, પાકિસ્તાનની ધમકી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવમાં હવે બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ સર્જાયો છે. પાકિસ્તાને હવે આતંકી સંગઠન તહેરીક એ તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી સામે જો અફઘાનિસ્તાન કોઈ પગલા નહીં ભરે તો જાતે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી અફઘાનિસ્તાનને…

· 2 min read

ગૌતમ અદાણી માટે આજે સૌથી મોટો દિવસ, અઢી કલાકમાં કરી 1.15 લાખ કરોડ રૂપિયાની કમાણી, રોકાણકારો થયા માલામાલ

શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે અદાણી-હિંડનબર્ગ કેસમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદથી એવી અટકળો ચાલી હતી કે શેરબજાર ખુલશે ત્યારે અદાણી ગૃપની કંપનીઓના શેર રોકેટ બનશે. મંગળવારે આવું જ થયું અને અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં 4 ટકાથી લઈને 20 ટકાનો…

· 2 min read

‘આટલી સંકુચિત માનસિકતા ન હોવી જોઈએ’, પાકિસ્તાની કલાકારોને ભારતમાં પ્રતિબંધ લગાવવાની માંગ પર SCની ફટકાર

સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કલા પ્રદર્શન કે કામ કરવાની મંજુરી ન આપવી જોઈએ. જેમાં કલાકારો પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની આરજી સુપ્રીમ કોર્ટે ફગાવીને ફટકાર પણ લગાવી હતી. જેમાં કોર્ટે અરજદારને કહ્યું કે આવી…

· 2 min read

‘ટાઈગર 3’એ રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો તોડ્યો રેકોર્ડ, જાણો વર્લ્ડવાઈડ કલેક્શન

સલમાન ખાન સ્ટારર સ્પાઈ થ્રિલર ફિલ્મ 'ટાઈગર 3' બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મ કરી રહી છે. ફિલ્મ 12 નવેમ્બરના રોજ દિવાળીના ખાસ અવસર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. રિલીઝના પ્રથમ દિવસે જ ફિલ્મે…

· 2 min read