Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

oneindianewsgujarat

5,087 stories

કેરળમાં માતાએ પોતાની બાળકી સાથે રેપ કરવામાં પ્રેમીની કરી મદદ, 40 વર્ષની મળી સજા

કેરળની એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે ગઈ કાલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) કેસમાં એક મહિલાને 40 વર્ષની સખત કેદ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ન્યાયાધીશ આર. રેખાએ કહ્યું કે આરોપી સંપૂર્ણ રીતે માતૃત્વ માટે…

· 3 min read

મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ 44 બિલિયન ડોલર કર્યા પાર, અશ્વિની વૈષ્ણવે iPhone પર કહી મોટી વાત

દેશના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે બેંગલુરુ નજીક હોસુરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા 99.2 ટકા મોબાઈલ ફોન આપણા દેશમાં જ બને છે. દેશના મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ $44 બિલિયનનો આંકડો…

· 3 min read

ડાકોર પૂનમ પદયાત્રીઓ માટે ખંભોળજ-સારસા રોડ પર ભરવાડ માલધારી યુવક મંડળ દ્વારા સેવાની સુવાસ

આ સેવાકીય કાર્ય મા ભરવાડ સમાજ ના યુવકો ખડે પગે ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે. પદયાત્રીઓને ચા , કેાફી ,નાસ્તો, પાકું જમવાનું , જરુરી દવાઓ આપવામા આવેછે . વડોદરા ના ભરવાડ સમાજ ના યુવકો , વડીલો દરેક પદયાત્રીઓને પ્રેમ થી…

· 1 min read

ઉ.ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જાણો ક્યાં છે માવઠાની આગાહી

દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. ત્યારબાદ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. વરસાદે અચાનક ઠંડી વધારી દીધી છે અને હવે લોકોએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આવનારા દિવસોમાં તાપમાનમાં વધારે ઘટાડો થઈ શકે છે. એવી આશા હતી…

· 3 min read

ચીનમાં ફેલાયેલ રહસ્યમય બીમારીને લઈ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર એલર્ટ, અધિકારીઓ અને તબીબોને આપ્યો આદેશ

કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મૉટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો…

· 3 min read

તાઈવાનનો ફરી ચીનને ઝટકો, ભારતમાં ખર્ચ કરશે 13 હજાર કરોડ રૂપિયા

તાઈવાને ફરી એકવાર ચીનને મોટો ઝટકો આપ્યો છે. તાઈવાનની કંપની હોન હાઈ જેને ફોક્સકોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં 1.6 અબજ ડોલર એટલે કે 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ રોકાણ બાંધકામ…

· 3 min read

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને દેશભરના લોકો ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિત બહાર…

· 4 min read

વધુ બે દિવસ લંબાવાયો યુદ્ધવિરામ, જાણો હમાસ વિરુદ્ધ શું છે ઈઝરાયેલનો આગળનો પ્લાન

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા કરાર હેઠળ ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો. હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. તે દરમિયાન, દોહાના વિદેશ મંત્રાલયે…

· 3 min read

હમાસ સાથેની જંગ વચ્ચે એકાએક કેમ ઈઝરાયલ પહોંચ્યા એલન મસ્ક? ગાઝાને લઇને કહી મોટી વાત

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલમાં છે. યુદ્ધની વચ્ચે તે સોમવારે ઈઝરાયેલ પહોંચ્યો હતા. તેમણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગને મળ્યા હતા. મસ્કએ ગાઝા પટ્ટી નજીક કિબુટ્ઝ શહેરની મુલાકાત લીધી હતી. હમાસે 7 ઑક્ટોબરે જ કિબુત્ઝ પર…

· 3 min read

મેન્યુઅલ ડ્રિલિંગની પ્રથમ તસવીરો આવી સામે, જાણો કામ ક્યાં સુધી પહોંચ્યું

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે વર્ટિકલની સાથે મેન્યુઅલ ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એવામાં વધુ એક મુશ્કેલીરૂપી સમાચાર એવા છે…

· 2 min read