Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

oneindianewsgujarat

5,086 stories

KCR ભાજપ સાથે ગઠબંધન કરવા માંગતા હતા: તેલંગાણાની રેલીમાં PM મોદીનું નિવેદન

પીએમ મોદીએ આજે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (KCR) બીજેપી સાથે ગઠબંધન કરવા માંગતા હતા. પરંતુ અમે એ થવા ન દીધું. પીએમ મોદીએ તેલંગાણાના મહબૂબાબાદમાં ચૂંટણી રેલી કરતા કહ્યું કે, કેસીઆરને બીજેપીની વધતી તાકાતનો પરચો…

· 2 min read

કાર્તિકી સમૈયાની પૂર્ણાહુતિ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બની રહ્યું. કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભક્તો દ્વારા, મુંબઈ મંદિર માટે તૈયાર થયેલા ૪ કીલોના સુવર્ણના મૂગટની અર્પણવિધિ થઈ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને…

· 3 min read

વર્લ્ડ બેંક અને IMFના રિપોર્ટ મુજબ આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 6.3% રફ્તારથી આગળ વધવાની અનુમાન

ઈકોનોમીના મામલે ફરી એકવાર ભારતનું નામ ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિક્સના ડેટા મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધુ તેજીથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને યુરોપમાં મંદીની આશંકા હજુ ખતમ નથી થઈ કે ચીનમાં પણ મંદીના વાદળો મંડરાવા લાગ્યા…

· 3 min read

ઈઝરાયેલ-હમાસ હથિયારો મ્યાન કરશે ? આજે પૂરી થાય છે યુદ્ધ વિરામની સમય મર્યાદા

ગાઝામાં લાગુ કરેલ ચાર દિવસીય યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ છે. યુદ્ધ વિરામની શરત અનુસાર, હમાસે અત્યાર સુધીમાં ઈઝરાયેલ સહીત વિવિધ દેશના કુલ 58 બંધકોને મુક્ત કર્યા છે. જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. કેટલાક…

· 4 min read

तमिलनाडु के तिरुवन्नामलाई जिले में कार्तिगई दीपम उत्सव पर जगमगा उठा ईशा आश्रम

जनता और ईशा स्वयंसेवकों ने ध्यानलिंग और लिंग भैरवी मंदिरों, तीर्थकुंडों, नंदी, आदियोगी और ईशा के अन्य स्थानों पर मिट्टी के दीपक जलाकर त्योहार का जश्न मनाया. इस मौके पर ईशा आश्रम में कई दीपक जलाकर सजाया गया. सद्गुरु द्वारा…

· 3 min read

‘વિશ્વ આપણને વિશ્વમિત્ર’ માની રહ્યું છે : તેલંગાણામાં વડાપ્રધાને કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ''નવ-ભારત''ની ભાવનાને પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશ કોવિદ-૧૯ થી સમાન મહાન પડકારો સહિત અનેકાનેક મુશ્કેલીઓ પાર કરી પ્રબળ બની વિશ્વ સમક્ષ ઉભો રહ્યો છે. વિશ્વ આજે ભારતને ''વિશ્વ-મિત્ર'' માની રહ્યું છે. અહીંના 'કાન્હા-શાંતિ-વનમ્'માં એક ચુંટણી…

· 3 min read

અમેરિકાના હવાઈ ટાપુ પર 14 લાખ કિલો ગ્રેનાઈટથી નિર્માણ પામ્યું ભવ્ય હિંદુ મંદિર: નિર્માણથી લઈને સંચાલન સુધી ક્યાંય નથી વપરાઈ વિજળી, જાણો કેવી રીતે શૈવ સંતોએ કર્યું આ સંભવ

પશ્ચિમી વિશ્વમાં એક એવું હિંદુ મંદિર બન્યું છે, જેના માટે ન તો વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે ન તો કોઈ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે અમેરિકાના પ્રખ્યાત હવાઈ ટાપુમાં સ્થિત છે. હવાઈના કાઉઈ ટાપુ પર જ્યાં તેનું…

· 3 min read

ફેસબુક પોસ્ટમાં કર્યું હતું ભગવાન ગણેશજીનું અપમાન, કોર્ટે આઝાદ અન્સારી નામના યુવકને ફટકારી 3 વર્ષની સજા

વલસાડની કોર્ટે એક મુસ્લિમ યુવકને ફેસબુક પર હિંદુ દેવતા વિશે અભદ્ર ટિપ્પણી કરવાના ગુનામાં દોષી ઠેરવીને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસ પાંચ વર્ષ જૂનો છે. આઝાદ રિયાઝુદ્દીન અન્સારી નામના યુવકે 2018માં ગણેશોત્સવ દરમિયાન ફેસબુક પર એક પોસ્ટ…

· 3 min read

બેંકોના નામે થઈ રહેલા સાયબર ફ્રોડ પર સરકાર એક્શનમાં, છેતરપિંડી રોકવા નવી માર્ગદર્શિકા બનાવશે

આજના સમયમાં બેંક તેમજ ગ્રાહકો સાથે સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે તેમજ અવાર-નવાર ઓનલાઈન છેતરપિંડિના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર બેંકો અને ગ્રાહકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે મહત્વપૂર્ણ પગલા લેવા જઈ રહી છે. આ માટે…

· 2 min read

મંત્રીના લીધે શહીદની અંત્યેષ્ટિ દોઢ કલાક અટકાવાઈ, પેરાટ્રુપર લૌર સચિન રાજૌરીમાં થયા હતા શહીદ

જમ્મુના રાજૌરીમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા સચિન લૌરનો  પાર્થિવ દેહ 24 નવેમ્બરે તેમના ગામે પહોંચાડાયો હતો. આ દરમિયાન અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જેના બાદ પાર્થિવ દેહને અંત્યેષ્ટિ માટે ગામના શ્મશાન ઘાટ લઈ જવાયો હતો. આ…

· 1 min read