Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

oneindianewsgujarat

5,084 stories

ચંદ્રયાન-3ને મહત્ત્વપૂર્ણ પાર્ટ્સ આપનાર રમેશ કુન્હીકનન બન્યાં અબજપતિ, ફોર્બ્સે આપી માહિતી

ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને રેકોર્ડ સર્જી દીધા હતા અને તેની સાથે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાની આ સિદ્ધી મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો. જોકે આ મિશનમાં સૌથી મહત્ત્વની…

· 2 min read

શુ કોરોનાની માફક વિશ્વમાં હાહાકાર મચાવશે ચીનનો ભેદી ન્યુમોનિયા ? રોગચાળાનો પર્દાફાશ કરનાર સંસ્થા શુ કહે છે ?

સમગ્ર વિશ્વએ કોરોના મહામારી સહન કરી છે. દુનિયા સારી રીતે જાણે છે કે ચીનમાંથી ઉદભવેલો જીવલેણ રોગ વિનાશ અને માત્ર વિનાશનું કારણ બને છે. હવે ઉત્તર ચીનના લિયાઓનિંગમાં એક રહસ્યમય ન્યુમોનિયાની ઓળખ થવા છે. ભેદી ન્યુમોનિયાને કારણે એવું કહેવામાં આવી…

· 3 min read

DeepFake મામલે કેન્દ્ર સરકારનું સૌથી મોટું પગલું, કાર્યવાહી કરવા થશે અધિકારીની નિમણૂંક, મંત્રીએ કરી જાહેરાત

સોશિયલ મીડિયા પર ડીપફેક્સના ખતરાને ઘ્યાને રાખતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં જોવા મળીરહી છે. તેને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવામાં આવશે અને સતત બેઠકોનો દોર શરુ છે. તાજેતરમાં કેન્દ્રીયમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, આ પ્રકારની વસ્તુની તપાસ માટે અધિકારીની…

· 2 min read

નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગ ઉગ્ર બની, કાઠમંડુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉઠી હતી.પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં સ્થિતિ કાબૂમાં લેવા માટે…

· 1 min read

અફઘાનિસ્તાને ભારતમાં કાયમ માટે પોતાનું દૂતાવાસ બંધ કર્યું, જાણો શા માટે લેવાયો આ નિર્ણય

અફઘાનિસ્તાનના દૂતાવાસે નવી દિલ્હીમાં તેની સેવાઓ કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાન દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોને કારણે, અમારું દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય 23 નવેમ્બર, 2023થી અમલી બને…

· 4 min read

ચીન સહિતના દેશોને છક્કા છોડાવી દેશે ભારતના આ 3 મેગા ડિફેન્સ પ્રોજેક્ટ

ભારત ટૂંક સમયમાં પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ત્રણ મોટા સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, એરક્રાફ્ટ કેરિયર, 97 તેજસ ફાઈટર એરક્રાફ્ટ અને 156 પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ…

· 3 min read

મૃત્યુદંડની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ નૌસૈનિકો માટે રાહતના સમાચાર, કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી

ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે ભારત દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. કતાર કોર્ટે ગઈકાલ ગુરુવારે એટલે કે 23 નવેમ્બરે અપીલ સ્વીકારી લીધી છે. આ મામલે ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરાશે. કતાર કોર્ટે…

· 2 min read

વેગન મિલ્ક કે ગાયનું દૂધ, મનુષ્યના સ્વાસ્થ્ય માટે કયું સારું?

આપણા સર્વાંગી વિકાસ માટે દૂધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, દૂધમાં વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. આ કારણોસર તેને સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે. દૂધ કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત હોવાથી હાડકાંને પણ મજબૂત બનાવે છે.…

· 3 min read

નેપાળમાં ફરી ધરા ધ્રૂજી, મોડી રાતે લોકો ઘર છોડી ભાગ્યા, તીવ્રતા 4.5 રહી, 6 જિલ્લા હચમચી ગયા

નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 મપાઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપતાં કહ્યું કે ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ક્યાં…

· 1 min read

મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની  રોકડ મળી આવી છે. જ્યારે કારચાલકને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું તો તે કોઈ હિસાબ ન આપી…

· 2 min read