Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

oneindianewsgujarat

5,084 stories

શ્રીસંત ફરી એકવાર સપડાયો વિવાદમાં, કેરળ પોલીસે પૂર્વ ક્રિકેટર સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. આ વખતે તેના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. શ્રીસંત સામે કેરળમાં પોલીસે કેસ નોંધ્યો છે. શ્રીસંતની સાથે તેના બે નજીકના મિત્રોના નામ પણ તેમાં સામેલ છે. કેરળ…

· 1 min read

શતામૃત મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય…

· 3 min read

ચીનની નબળાઈ અને દરિયામાં ભારતની તાકાત કહી શકાય એવું માલદીવ, ભારત માટે શા માટે છે મહત્વનું ?

માલદીવમાં હાલ સરકાર બદલાઈ છે. જેમાં મોહમ્મદ મુઈઝુએ 17 નવેમ્બરે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ શપથ સમારોહમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ હાજરી આપી હતી. પરંતુ હાલ મુઈઝુનું માલદીવના રાષ્ટ્રપતિ બનવું એ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે…

· 5 min read

ICCએ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી માર્લન સેમ્યુઅલ્સ પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે કારણ

વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટ માર્લન સેમ્યુઅલ્સ પર ICCએ 6 વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે. સેમ્યુઅલ્સે ઘણી વખત વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ લીગ ક્રિકેટ રમે છે. પરંતુ હવે ભ્રષ્ટાચારના મામલામાં…

· 2 min read

વિકી કૌશલનું ‘સેમ બહાદુર’નું ગીત ‘બંદા’ રિલીઝ, જણાવે છે સેમ માનેકશોની સફર

વિકી કૌશલની મચ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિકી અને ફિલ્મની ટીમ તેનો જોરદાર પ્રમોશન કરી રહી છે. ફેન્સની ક્યુરોસિટીને ધ્યાનમાં રાખીને મેકર્સે રિલીઝ પહેલા…

· 3 min read

અમેરિકાના કેન્ટકી શહેરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવલેણ કેમિકલ થયું લીકેજ, ઈમરજન્સી જાહેર

અમેરિકાના કેન્ટકી શહેરમાં ગઈકાલે એક ભયાનક દુર્ધટના સર્જાઈ હતી. શહેરમાં ટ્રેન પલટવાના કારણે તેમાંથી જીવલેણ કેમિકલ લીક થયું હતું. જેના કારણે શહેરના ગવર્નર એન્ડી બેશિયરને શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી પડી હતી. https://twitter.com/GovAndyBeshear/status/1727509312770019822 ટ્રેનના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા …

· 2 min read

ગાઝાની અલ શિફા હોસ્પિટલ નીચે સુરંગોનુ નેટવર્ક મળ્યુ, કિચન, વોશરૂમ, એસી રૂમ જેવી સુવિધાઓ

ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરી રહેલી ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે, ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શફા નીચેથી સુરંગોનુ મોટુ નેટવર્ક શોધી કાઢવામાં આવ્યુ છે. ઈઝરાયેલી સેનાએ પોતાના દાવાના સમર્થનમાં એક વિડિયો જાહેર કરીને કહ્યુ છે કે, હોસ્પિટલની…

· 2 min read

અઝરબૈજાન સામે આર્મેનિયાને ભારતની મદદ, પિનાકા સિસ્ટમ બાદ હવે MArG 155mm તોપ પૂરી પાડશે

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના ટકરાવમાં એક તરફ પાકિસ્તાન અને તુર્કી અઝરબૈજાનની પડખે છે તો ભારતે આર્મેનિયાને પોતાનુ સમર્થન આપ્યુ છે. ભારતે આર્મેનિયાને લશ્કરી મદદ પણ કરવા માંડી છે.પહેલા ભારતે પોતાની મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમ પિનાકા આર્મેનિયાને પૂરી પાડી છે તો…

· 2 min read

દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ : કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઈ

કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પૂર જેવી સ્થિતિ બની છે. સરકાર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાના કારણે…

· 1 min read

ઈસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સ બની શકે છે નેધરલેન્ડના નવા પીએમ, નુપૂર શર્માનુ ખુલ્લેઆમ સમર્થન કર્યુ હતુ

યુરોપિયન દેશ નેધરલેન્ડની ચૂંટણીઓમાં ચોંકાવનારા પરિણામો આવી શકે છે. કટ્ટર જમણેરી નેતા અને ઈસ્લામ વિરોધી મનાતા ગીર્ટ વિલ્ડર્સ દેશના આગામી પીએમ બની શકે છે. કારણકે એક્ઝિટ પોલમાં તેમની પાર્ટીને સૌથી વધારે સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમની ફ્રિડમ પાર્ટી…

· 2 min read