Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

oneindianewsgujarat

5,084 stories

ખાલિસ્તાની આતંકી પન્નૂની અમેરિકામાં હત્યા થવાની હતી, એફબીઆઈએ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ

અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ ભારત સામે છાશવારે ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. એફબીઆઈનુ કહેવુ છે કે, પન્નૂની અમેરિકાની ધરતી પર હત્યા કરવાનુ ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ.પન્નૂ પાસે અમેરિકાની સાથે કેનેડાની પણ…

· 2 min read

Deepfake લોકતંત્ર માટે નવો ખતરો, સરકાર નવા નિયમ લાવશે: મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે Deepfakeને લોકતંત્ર માટે નવો ખતરો ગણાવતા કહ્યું કે, સરકાર તેનો સામનો કરવા માટે ટૂંક સમયમાં નવા નિયમો લાવશે. મંત્રીએ Deepfake મુદ્દે સોશિયલ મીડિયા મંચોના પ્રતિનિધિઓ સાથે આજે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું…

· 2 min read

રાજૌરી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરનો IED એક્સપર્ટ આતંકી કારી ઠાર મરાયો

આતંકી સાથેની અથડામણમાં સુરક્ષાદળોને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે ત્યારે સવારે ફરીવાર એન્કાઉન્ટરની શરૂઆત કરતાં સુરક્ષાદળોએ વધુ એક ખૂંખાર આતંકીને ઠાર માર્યાનો દાવો કર્યો છે. આ આતંકીની ઓળખ કારી નામે થઈ છે. અગાઉ વધુ એક આતંકી ઠાર મરાયો…

· 2 min read

‘સચિન પાયલોટને દુધમાંથી માખીની જેમ બહાર કરી દીધા’: રાજસ્થાનમાં PM મોદીએ કોંગ્રેસના આતંરિક વિખવાદ પર કર્યો કટાક્ષ

રાજસ્થાનમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે પીએમ મોદીએ રાજસ્થાનના દેવગઢમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે હંમેશા ખોટા વચનો આપ્યા છે અને તેના પર મોદીની ગેરેંટી ભારી છે. રાજસ્થાનના દેવગઢમાં…

· 2 min read

SBI ના ખાતાધારકો રહો સાવધાન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને આપી ચેતવણી, જાણો કેવી રીતે થઈ રહી છે છેતરપિંડી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભારતની સૌથી મોટી બેંકની યાદીમાં પહેલા નંબર વન પર આવે છે. તેનું કારણ એ છે કે SBIમાં 50 કરોડથી વધુ ખાતાધારકો છે. આટલા લોકોના ખાતાને હેન્ડલ કરવું એ પણ એક મોટી વાત છે. SBI માં સૌથી…

· 2 min read

વાયબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ, રાજ્યમાં નવા 18 પાર્ક સ્થાપવામાં આવશે

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ ગુજરાતમાં નવા 18 પાર્ક સ્થાપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. આગામી જૂન 2025 સુધીમાં તમામ પાર્ક કાર્યરત કરી દેવાશે. વાયબ્રન્ટ સમિટ 2024 ગુજરાતમાં…

· 2 min read

સુબ્રત રોયના મૃત્યુ સાથે શું સહારાનું સૌથી મોટું ‘રહસ્ય’ થઈ ગયુ દફન, ક્યાંથી આવ્યા 25,000 કરોડ રૂપિયા?

સુબ્રત રોયના મૃત્યુ બાદ હવે સેબી પાસે પડેલા સહારાના 25,000 કરોડ રૂપિયા ક્યાક ગયા ? તમને જણાવી દઈએ કે ખરેખર, આ 25,000 રૂપિયાનો હિસાબ હજુ સુધી મળ્યો નથી. અત્યાર સુધી સેબી પાસેથી 25,000 કરોડ રૂપિયાનો આ ક્લેમ કોઈને મળ્યો નથી.…

· 4 min read

રાજસ્થાનમાં BJPની સરકાર બની રહી છે, જનતા જાદુગર બનીને ગેહલોતને ગાયબ કરી દેશે: અમિત શાહ

રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ થનાર વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ પ્રચાર અભિયાન આજે સાંજે બંધ થઈ જશે. તે પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં આગામી સરકાર બીજેપીની બની રહી છે. આ…

· 2 min read

આવકવેરા રિફંડમાં થયો વધારો, પાંચ વર્ષમાં વેટીંગનો સમયગાળો પણ ઘટ્યો

છેલ્લા પાંચ વર્ષમાં ઇન્કમટેક્સ રિફંડમાં વધારો થયો છે. લગભગ 89 ટકા વ્યક્તિઓ અને 88 ટકા કંપનીઓ માને છે કે 2018-2023 ની વચ્ચે ઇન્કમટેક્સ રિફંડ મેળવવાના વેટીંગ ટાઈમમાં મોટો ઘટાડો થયો છે, એવો કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સર્વેમાં દાવો કરવામાં…

· 2 min read

મથુરામાં બનવા જઈ રહ્યું છે બાંકે બિહારીનું મંદિર, આ પરિસરમાં શું હશે ખાસ? તે જાણીએ

હાલ મથુરામાં બાંકે બિહારી મંદિર બનવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર કોરિડોર ઘણી બાબતોમાં ખાસ છે. એવી જાણકારી મળી છે કે આ માંડીએ પરિસરમાં મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ હશે. જેમાં એક રૂટ જુગલઘાટથી સીધો મંદિર સુધી જશે,…

· 2 min read