અમેરિકાએ ઈઝરાયેલને આપી ચેતવણી! કહ્યું- ‘ગાઝા પર ફરી કબજો કરવો યોગ્ય નહીં હોય’
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે એક મહિના બાદ પણ યુદ્ધ ચાલુ જ છે. યુદ્ધ શરૂ થયાને એક મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં આ લોહિયાળ જંગનો અંત આવે એવી કોઈ શક્યતા નજર નથી આવી રહી. આ યુદ્ધના કારણે…










