‘કોંગ્રેસને ખબર હતી દલિત માહિતી કમિશનર બનવા જઈ રહ્યા છે માટે શપથ ગ્રહણનો બહિષ્કાર કર્યો’, PM મોદીનો મોટો શાબ્દિક હુમલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી દળ જાતિગત જનગણનાની માંગ કરતાં કહી રહ્યાં છે કે મોદી સરકારે ઓબીસી વર્ગ માટે કંઈ નથી કર્યું. તેવામાં આજે PM મોદીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર…










