ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતર્યા કીમ-જોંગ-ઊન : ખતરનાક યોજના ઘડે છે
ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઊનની એન્ટ્રી થઇ ગઈ છે. તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતરી પડયા છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાના રીપોર્ટ પ્રમાણે, તેઓ પેલેસ્ટાઇનનાં સમર્થનમાં છે. સાથે તેમણે, પેલેસ્ટાઇનીઓને શસ્ત્રો પહોંચાડવાનો પણ નિર્ણય લીધો છે. આ સાથે અધિકારીઓને…










