Red Fort Blast : લાલ કિલ્લો નહીં, લાલ મંદિર હતું ઉમર-ઉન-નબીનું પહેલું ટાર્ગેટ; NIA ચાર્જશીટમાં મોટો ખુલાસો
10 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાંથી મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, હુમલાખોર ઉમર-ઉ?...
અમદાવાદમાં 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા; પોલીસ-બોમ્બ સ્ક્વોડનું સઘન ચેકિંગ
અમદાવાદમાં એકથી વધુ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા તંત્ર દોડતું થયું છે. વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ સહિત અન્ય શાળાઓને ધ?...
નેપાળ પૂરમાં ગુમ 30 ગુજરાતીઓની ઓળખ માટે કવાયત તેજ, 29 પરિવારજનોના DNA સેમ્પલ એકત્ર
નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ગુમ થયેલા ગુજરાતના વતનીઓ અને વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારે પ્રયાસો તેજ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ?...
ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ : પ્રશ્નોત્તરીકાળ બાદ 4 મહત્વપૂર્ણ સુધારા વિધેયકો થશે રજૂ
ગાંધીનગર ખાતે આજે ગુજરાત વિધાનસભાના સત્રના બીજા દિવસની કાર્યવાહી બપોરે 12 વાગ્યે શરૂ થશે. આજના દિવસ દરમિયાન ગૃહમાં વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ, સરકારી વિભાગોની કામગીરી અને કાયદાકીય વિધેયક?...
ગુજરાતમાં POCSO કેસોમાં કડક કાર્યવાહી, છેલ્લા 5 વર્ષના આંકડાએ ગુનેગારોમાં વધાર્યો કાયદાનો ખોફ
ગુજરાતમાં દીકરીઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકાર દ્વારા POCSO કેસોમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી હોવાનું જણાવાયું છે. રાજ્યભરમાં બાળકો સામેના જાતીય અપરાધોના કેસો?...
ખેડા જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીની ઉપસ્થિતિ
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તથા રાજ્યસભાના સાંસદ તરુણ ચુઘજીના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આગમન પ્રસંગે નડિયાદના યોગીફાર્મ ખાતે ખેડા જિલ્લા ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમ?...
PM મોદીના જન્મદિવસે BJPનો મેગા પ્લાન, 17 સપ્ટેમ્બરે દેશભરમાં ઉજવાશે ‘સેવા દિવસ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર અને શાસકીય જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2026થી ?...
ગાંધીનગર : ‘વંદે માતરમ’ ગાન સમયે બેઠા રહ્યા કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલા, ગૃહમાં ગરમાયો મુદ્દો
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ ‘વંદે માતરમ’ને લઈને રાજકીય વિવાદ સર્જાયો હોવાનો દાવો સામે આવ્યો છે. સત્રની શરૂઆત દરમિયાન ગૃહમાં ‘વંદે માતરમ’નું ગાન ...
જમ્મુ-કાશ્મીરમાં ગુંજ્યું સંપૂર્ણ ‘વંદે માતરમ’, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો; જાણો શું કહ્યું
જમ્મુ-કાશ્મીરના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન ‘વંદે માતરમ’ના તમામ છ અંતરાનો સંપૂર્ણ પાઠ કરવામાં આવ્યા બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરના મ?...
‘સેવા અને સંગઠનથી રાષ્ટ્રનિર્માણ’, PM મોદીના નેતૃત્વની CM ભૂપેન્દ્ર પટેલે કરી પ્રશંસા
દક્ષિણ ગુજરાતના નવસારીમાં યોજાયેલા વિશેષ જાહેર કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ, ભાજપના સંગઠન અને જનસેવાના મંત્ર પર ભાર મૂક્યો. પોતા?...