Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

pm modi

3,530 stories

ઇઝરાયલમાં PM મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ બાદ ઇઝરાયલના બે દિવસીય સત્તાવાર પ્રવાસ માટે તેલ અવિવ પહોંચ્યા. એરપોર્ટ પર ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડી વડાપ્રધાન મોદીને ગળે મળી ઉષ્માભર્યું સ્વાગત આપ્યું. તત્કાલિન હેતુસર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો હતો, જેનો ઇઝરાયલમાં મહત્વપૂર્ણ…

· 3 min read

બિહારમાં એઇડ્સનો ખતરો! દર્દીઓની સંખ્યા 1 લાખથી વધુ, પટના-ગયા સહિત 13 જિલ્લાઓ ‘ઉચ્ચ જોખમ’ ઝોનમાં

બિહારમાંથી એઇડ્સ અંગે એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. રાજ્યમાં એઇડ્સથી પીડિત લોકોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. રાજ્યના આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. મંગલ પાંડેએ વિધાનસભામાં જણાવ્યું હતું કે બિહારમાં એક લાખ 44…

· 3 min read

મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી – ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજી

મુરલીધર મંદિર પચ્છેગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ કહ્યું કે, ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી. કથામાં વિવિધ પ્રસંગ વર્ણન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં ભગવાન મુરલીધર…

· 3 min read

NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે CJIએ વાંધો ઉઠાવ્યો

શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરતી National Council of Educational Research and Training (NCERT) દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) વિષયક પ્રકરણ ઉમેરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવતા જ આ મુદ્દો કાનૂની અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો…

· 3 min read

ઇઝરાયેલમાં મોદીનું અનોખું સ્વાગત : અખબારના પહેલા પેજ પર ‘નમસ્તે’, ઇઝરાયેલમાં ‘મોદી-મોદી’ના નારા

નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરી, 2026ના રોજ બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જવા રવાના થયા છે. વર્ષ 2017માં ઈઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની આ બીજી ઐતિહાસિક મુલાકાત ગણાઈ રહી છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ બંને દેશો…

· 4 min read

ભારતીયો માટે મોટી રાહત, યુનાઇટેડ કિંગડમમાં આજથી ઈ-વિઝા સિસ્ટમ લાગુ

બ્રિટન જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. UK Visas and Immigration (UKVI) દ્વારા હવે વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધી જે પરંપરાગત રીતે પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવામાં આવતો હતો, તે વ્યવસ્થા હવે…

· 3 min read

ગુજરાતમાં સરકારી નોકરીઓનો મેગા પ્લાન, 10 વર્ષમાં 2.10 લાખ ભરતી કરશે સરકાર

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનો માટે મોટી રોજગારી જાહેરાત કરવામાં આવી છે. ગૃહમાં માહિતી આપતા મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યું હતું કે રાજ્યની વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવા અને યુવાશક્તિને વધુ તકો આપવા માટે 2024 થી 2033…

· 3 min read

દેવ ધામણ માલ ખાતે 17મો વાર્ષિક કાર્યક્રમ અને હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

દેવ ધામણ માલ ખાતે આજે 17મો વાર્ષિક કાર્યક્રમ તથા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમમાં સાત પુડંચેલ વિસ્તાર સહિત આજુબાજુના ગામોમાંથી હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય ખુમાનદાસજી મહારાજ, પૂજ્ય સંગમદાસજી મહારાજ, શ્રી અશ્વિનભાઈ…

· 2 min read

25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ યાત્રાએ જશે વડા પ્રધાન મોદી, પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જઈ રહ્યા છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાતને બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે…

· 4 min read

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીં તો કરોડો લોકોના જીવ ગયા હોત’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘State of the Union’ સંબોધનમાં અર્થતંત્ર, ટેરિફ નીતિ અને વૈશ્વિક સુરક્ષા મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું. સંસદને સંબોધિત કરતા ટ્રમ્પે મોટો દાવો કર્યો કે તેમણે વિશ્વમાં આઠ મોટા યુદ્ધ અટકાવ્યા, જેમાં ભારત અને…

· 3 min read