અભિષેક બેનર્જીને મોટો ઝટકો : હાઇકોર્ટે વૉરન્ટ પરનો સ્ટે હટાવ્યો, માનહાનિ કેસમાં વધી મુશ્કેલી
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જીને મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાંથી મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે 2020ના માનહાનિ કેસમાં તેમની સામે જારી કરાયેલા વૉરન?...
ટ્રમ્પનો ભારતને ખુલ્લો સંદેશ : ‘મોદી છે ત્યાં સુધી અમેરિકા ભારતની પડખે રહેશે’, દ્વિપક્ષીય બેઠકમાં કર્યા મહત્વના નિવેદનો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે (17 જૂન) યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને દેશોના સંબંધોને લઈને મહત્વપૂર્ણ સંદેશો સામે આવ્યા છે. છેલ...
મહારાષ્ટ્રની શાળામાં ‘સર તન સે જુદા’ ગીત પર ડાન્સ, બેકગ્રાઉન્ડમાં આતંકવાદીનો ફોટો દેખાતાં હોબાળો
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના પરતુર શહેરમાં આવેલી ‘કિડ્સ વર્લ્ડ ઇંગ્લિશ સ્કૂલ’ના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે વિવાદ ઉભો થયો છે. વાયરલ ક્લિપ?...
સુરતમાં EV શો-રૂમમાં ભીષણ આગ : 15થી વધુ વાહનો બળીને ખાખ, એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી આગ
સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં બુધવાર, 18 જૂનના રોજ સવારે મોટી આગની ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા નજીક અને BAPS હોસ્પિટલ પાસે આવેલી કોમર્શિયલ દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિ...
રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ; સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમા...
લવ જેહાદ : રાજકોટમાં મુસ્લિમ શખ્સના ત્રાસથી હિન્દુ પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાએ કથિત બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ...
કચ્છમાં સગીરાના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહ કેસમાં મોટી કાર્યવાહી, અજમેરથી કાઝીની ધરપકડ
કચ્છના રાપર વિસ્તારમાંથી સગીરાના અપહરણ, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહના ગંભીર કેસમાં પૂર્વ કચ્છ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં અજમેર સ્થિત દરગાહના ઇમામ/કાઝી મોહમદ ?...
અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ₹200 કરોડના ગોટાળાના આરોપો વચ્ચે SIT તપાસ શરૂ
દેશભરના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. દાનપેટીઓમાંથી મળતી રકમની ગણ?...
રાંચીમાં RSS કાર્યાલય પર મધરાતે હુમલો, પેટ્રોલ બૉમ્બ ફેંકાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ઝારખંડની રાજધાની રાંચીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવતા રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્...
₹370ની બિરયાનીથી શરૂ થયો વિવાદ, હવે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા સામે ગુરુગ્રામમાં FIR દાખલ
સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરેની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જનાર ‘₹370 બિરયાની’ મામલો હવે કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પહેલેથી જ કેસ ?...