જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત
જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત…










