Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

pm modi

3,530 stories

અમદાવાદ મેટ્રોને મળી મોટી ગતિ : એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટે ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

અમદાવાદ શહેરના જાહેર પરિવહન માળખાને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણયમાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2Aને સત્તાવાર મંજૂરી આપી છે. આ મંજૂરી મળતાં જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને સીધી મેટ્રો કનેક્ટિવિટી સાથે જોડવાનો માર્ગ મોકળો બન્યો છે.…

· 3 min read

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળમાં રાજકીય પડકારોનો સામનો કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પક્ષના મહિલા નેતા અને રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પોતાના સાંસદ પદ તેમજ પક્ષના તમામ સંગઠનાત્મક હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોમાં…

· 4 min read

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ડોલા સેનની અધ્યક્ષતામાં બનેલી ૧૫ સભ્યોની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પૈકી સાંસદ બિસ્વજીત સિન્હા,…

· 3 min read

12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’

ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહીને તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો લાંબા સમયથી અતૂટ રહેલો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે નરેન્દ્ર મોદી…

· 3 min read

મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક, ઓમાનથી ગુજરાત સુધી 2,000 કિમી લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન બનશે

મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ઊર્જા પુરવઠા અંગેની વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત સરકારે ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદર આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાના…

· 4 min read

ક્વિક કોર્મ્સ : 6 કંપની વચ્ચે ₹95,000 કરોડના ક્વિક કોમર્સ બજારમાં મહાયુદ્ધ

ક્વિક કોમર્સ ક્ષેત્રની 6 કંપની વચ્ચે નિર્ણાયક યુદ્ધ શરૂ થયું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ બ્લિકિટ, સ્વિગી અને ઝેપ્ટો જેવા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા મેદાનમાં ઉતરી છે. એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટના જણાવ્યા અનુસાર, એમેઝોન નાઉ 1,000થી વધુ કેન્દ્રો…

· 4 min read

PM મોદીના 12 વર્ષ પૂર્ણ : CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન, કહ્યું- ભારતને વિશ્વગુરુ બનાવવામાં નેતૃત્વ ઐતિહાસિક

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત અને સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાતની જનતા વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને સંબોધીને એક વિશેષ પત્ર લખ્યો છે, જેમાં તેમણે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશ…

· 5 min read

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ભૂરાજકીય તણાવ વધ્યો છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે આવા વૈશ્વિક તણાવની સીધી અસર વિશ્વના શેરબજારો પર જોવા મળતી…

· 4 min read

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે નક્કી કરાયેલા સમય કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયથી રાજ્યના લાખો…

· 3 min read

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, SMC અને પોલીસના નિવેદનોમાં વિરોધાભાસ

સુરતના વેડ દરવાજા નજીક આવેલા નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલિશનનો મામલો હવે કાનૂની અને વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. મે મહિનાના અંતમાં વિસ્તારમાં કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના પગલે અસરગ્રસ્ત રહીશોએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મામલાની…

· 4 min read