‘માના અંતિમ સંસ્કાર માટે પણ પેરોલ નહોતા મળ્યાં’, ભાવુક બન્યાં રાજનાથ, વિપક્ષ પર વાર
વિપક્ષ મોદી સરકાર પર સતત તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષના તાનાશાહીના આરોપ પર હવે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 1975ની ઈમરજન્સીની ઘટનાનો ઉલ્લેખ કરીને પલટવાર કર્યો હતો. રાજનાથ સિંહે ક?...
PM મોદી હવે ભારતનો ચહેરો…’ અમેરિકન સાંસદે વડાપ્રધાનની કરી પ્રશંસા, રશિયા વિશે કહી મોટી વાત
'વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનો ચહેરો બની ગયા છે', આ વાક્ય છે અમેરિકાના સાંસદનું. જેમણે 2014 થી દેશમાં થયેલા વિકાસ કાર્યો અને આર્થિક પ્રગતિ માટે ભારતીય વડા પ્રધાનની પ્રશંસા કરી છે. અમેરિકી કોંગ...
એપ્રિલના અંત સુધીમાં એલન મસ્ક આવી શકે છે ગુજરાત, ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં બનશે ?
અમેરીકી ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEO એલન મસ્ક એપ્રિલના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવી શકે છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી ?...
‘ચીનની સાથે સંબંધ મહત્વપૂર્ણ, પરંતુ વિવાદનો ઉકેલ લાવવાની જરૂર’, વડાપ્રધાન મોદીનું સૂચક નિવેદન
આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બંને દેશો વચ્ચે સંબંધ મહત્વપૂર્ણ છે પરંતુ પહેલા બોર્ડર વિવાદ ઉકેલવાની જરૂ?...
સંબલપુરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ઉમટી ભીડ, ફીર એક બાર મોદી સરકારના ગુંજ્યા નારા
ઓડિશાના સંબલપુર સંસદીય ક્ષેત્રથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સંબલપુર સંસદીય ક્ષેત્રમાં...
ભાજપે રીલીઝ કર્યુ ‘નમો’ની રાષ્ટ્ર પ્રત્યેની લાગણીને પ્રતિબિંબિત કરતુ ગીત, ‘સપના નહીં હકીકત વણીએ છીએ, તેથી જ મોદીને પસંદ કરીએ છીએ’
લોકસભા ચૂંટણી ખૂબ જ નજીકમાં છે, ત્યારે ભાજપે તેનું થીમ સોન્ગ રીલીઝ કર્યુ છે.ભાજપે રીલીઝ કરેલા આ ગીતમાં સમગ્ર રાષ્ટ્રની લાગણી પ્રતિબિંબિત થતી જોવા મળી રહી છે. આ ગીતમાં દેશના દરેક ખૂણેથી, વિવિ?...
છત્તીસગઢના દુર્ગમાં બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 14નાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે મોડી રાતે એક બસ મુરમની માટીની ખીણમાં ગરકાવ થતાં મોટી કરુણાંતિકા સર્જાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકો માર્યા ગયા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયાની માહ?...
કોંગ્રેસે દુનિયા પાસે મદદ માંગી… અમે મદદ આપવાનું કામ કર્યું… PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
લોકસભા ચૂંટણી પહેલા PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર યથાવત છે. આજે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે PM મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠ?...
ચીનનું ઘમંડ ઉતારશે ભારત, 100 અબજ ડોલરનો બનાવ્યો આ પ્લાન
ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા અને યુરોપિયન દેશો ભારતને બીજા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આ સંજોગોનો ફાયદો ઉઠાવવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભારતે દર વર્ષે 100 અબજ ડોલરની યોજ?...
સંત શ્રી શિવશંકર ચૈતન્ય ભારતીનું મહાપ્રયાણ, PM મોદીએ આપી શ્રદ્ધાજંલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીના સંત શિવશંકર ચૈતન્ય ભારતીજી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શોક વ્યક્ત કરતાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું છે. પીએમ મોદીએ લખ્યું છે ?...