Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

pm modi

3,530 stories

સુપ્રીમ કોર્ટનો કડક સ્ટેન્ડ : રખડતા શ્વાનોને શેરીઓમાંથી હટાવવાનો આદેશ યથાવત, અરજીઓ ફગાવાઈ

સુપ્રીમ કોર્ટએ રખડતા શ્વાનોના મુદ્દે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે અગાઉનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કોર્ટે ડોગ લવર્સ અને એનિમલ વેલફેર સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે…

· 2 min read

ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ : અમેરિકાની ચેતવણી વચ્ચે પણ રશિયન ઓઇલ ખરીદી ચાલુ રહેશે

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવામાં આવશે, ભલે અમેરિકા તરફથી કોઈ દબાણ હોય કે ન હોય. આ નિવેદન ભારતની ઉર્જા સુરક્ષા અને સ્વતંત્ર નીતિ પર ભાર મૂકે છે. પેટ્રોલિયમ…

· 3 min read

આસામ પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક : પવન ખેડા કેસમાં રણદીપ સુરજેવાલાનું નામ સામે

આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ના પરિવાર સાથે જોડાયેલા પાસપોર્ટ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આ કેસમાં તપાસને તેજ કરતા આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રણદીપ સિંઘ સુરજેવાલાને સમન્સ મોકલી 23 મેના રોજ ગુવાહાટીમાં હાજર…

· 3 min read

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો

ભારતમાં મોંઘવારીનો દબાણ વધુ તેજ બન્યો છે, કારણ કે માત્ર 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સવારે ઉઠતાની સાથે જ મિડલ ક્લાસ પરિવાર માટે આ સમાચાર મોટો આંચકો સાબિત થયા છે. તેલ કંપનીઓએ પેટ્રોલ…

· 3 min read

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ યુરોપ પ્રવાસ દરમિયાન Sweden અને Norway માં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને આર્થિક બેઠકઓ યોજી, જેમાં યુરોપીયન ટોચના સીઇઓ અને નોર્વેના વડાપ્રધાન Jonas Gahr Støre સાથે ચર્ચા થઈ. આ મુલાકાતોમાં ભારત-યુરોપ સંબંધોને નવા શિખરો પર લઈ જવા માટે…

· 2 min read

પ્રધાનમંત્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિચારને ગુજરાતના મ્યુઝિયમ્સ આપી રહ્યા છે નવી ઓળખ

દર વર્ષે 18 મેના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ના અવસરે ગુજરાત તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વ સમક્ષ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. મ્યુઝિયમ હવે માત્ર જૂની વસ્તુઓના સંગ્રહ કેન્દ્ર નહીં રહીને અનુભવ, શિક્ષણ…

· 3 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય ભાગ લીધો છે. આ સાથે તેમણે જનતાને પણ આ ડિજિટલ પ્રક્રિયામાં…

· 2 min read

રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દેશોની મુલાકાતે રવાના, સૈન્ય અને સમુદ્રી સહકાર પર ફોકસ

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવાર (18 મે)થી બે દેશોના ચાર દિવસીય સત્તાવાર વિદેશ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવો, સૈન્ય સહકાર વધારવો અને રક્ષા ઉદ્યોગોમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. પ્રવાસ…

· 2 min read

બિહાર મુઝફ્ફરપુરમાં રેલવે સુરક્ષા પર સવાલ : દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો

બિહારના મુઝફ્ફરપુરમાં રવિવાર સાંજે રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે. સોનપુર મંડળના મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે માત્ર દોઢ કલાકના ગાળામાં વંદે ભારત એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.…

· 2 min read

પીએમ મોદીની યુરોપ મુલાકાત પૂર્ણ : સ્વીડન સાથે ભારતના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલાયા, અનેક મહત્વપૂર્ણ કરારો પર સહમતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ ખાતે યોજાયેલા યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લઈને પોતાની વિદેશ યાત્રાનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યો છે. આ મુલાકાત ભારત અને યુરોપ વચ્ચેના રાજદ્વારી, આર્થિક અને ટેકનોલોજી સંબંધોને વધુ મજબૂત બનાવતી ગણાઈ રહી છે.…

· 3 min read