હિંદ મહાસાગરમાં ભારતનું વધશે વર્ચસ્વ, લક્ષદ્વીપમાં નવા બેઝ પર INS જટાયુ સંભાળશે મોરચો
હિંદ મહાસાગરમાં સ્થિતિ મજબૂત કરવા અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ સમૂહમાં INS જટાયુનું નવું બેઝ તૈયાર કર્યું છે. આજથી તેનું ઓપરેટિંગ શરૂ થશ?...
દેશને પહેલી અંડરવોટર મેટ્રો મળી, કોલકાતામાં વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી
વડાપ્રધાન મોદીએ આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. https://twitter.com/ANI/status/1765240867034460210 દેશને તેની પહેલી અંડ?...
વડાપ્રધાન મોદી અને સીએમ યોગીને જાનથી મારવાની ધમકી, વીડિયો પણ બનાવ્યો, પોલીસ દોડતી થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારવાની ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિ સામે કર્ણાટકના યાદગિરીમાં FIR નોંધવામાં આવી છે. હાલ, આરોપીને શોધવા માટ?...
વડાપ્રધાન મોદીએ દેશના પ્રથમ સ્વદેશી ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં ‘કોર લોડિંગ’ની કરાવી શરુઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 માર્ચ 2024,સોમવારે તમિલનાડુના કલ્પક્કમમાં ભારતના પ્રથમ સ્વદેશી ફાસ્ટ બ્રીડર રિએક્ટર (500 MW)માં કોર લોડિંગની શરૂઆત કરાવી હતી.તમિલનાડુના કલ્પક્કમ ખાતે સ્વદેશી રીતે નિ?...
પરિવારના સવાલ પર વિરોધીઓને PM મોદીનો જવાબ, કહ્યું- આખો દેશ મારો પરિવાર
લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે. ગઈકાલ રવિવારના રોજ પટનામાં આયોજિત ઈન્ડિ ગઠબંધનની રેલીમાં લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીના પરિવાર વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. હવે વડ...
બિલ ગેટ્સ અને અશ્વિની વૈષ્ણવની મુલાકાત, ડિજિટલ ક્રેડિટ અને AI વિશે કરી વાત
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ છેલ્લા ચાર દિવસથી ભારતની મુલાકાતે છે. બિલ ગેટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના અન્ય અધિકારીઓ પહેલા ડોલી ચાવાળાને મળ્યા હતા, જેનો વીડિયો સોશિ?...
બંગાળવાસીઓને PM મોદીની 7200 કરોડની ભેટ: કહ્યું – 10 વર્ષમાં 150થી વધુ નવી ટ્રેનો અને 5 વંદે ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આરામબાગમાં રૂ. 7,200 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ એક સભાને સંબોધતા કહ્યું કે 21મી સદીનું ભારત ઝડપ?...
લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન, ખાતર પર આપશે 24,420 કરોડની સબસિડી
પંજાબ-હરિયાણાની બોર્ડર પર ખેડૂતો પોતાની માગ પર અડગ છે. આ દરમિયાન સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કે...
ત્રીજા ક્વાર્ટરમાં દેશનો GDP 8.4% વધ્યો, રિઝર્વ બેંક, SBI અને અન્ય વિશ્લેષકોની ધારણા ખોટી પડી
ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો GDP દર 8.4 ટકા નોંધાયો છે. ભારતીય અર્થશાસ્ત્રીઓના મતે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી 6.6 % રહેવાની ધારણા હતી. જો કે ડિસેમ્બરમાં પુરા થયેલા ક્વાર્ટર માટે અનુમાન 6 ટકાથી 7.2 ટકા સ?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા બન્યું ડેસ્ટીનેશન વેડિંગની પ્રથમ પસંદ
લગ્ન સીઝનમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ કરતા ધર્મનગરી અયોધ્યાની હોટેલો,બેન્કવેટ અને મેરેજ લોનમાં વધુ રોનક જોવા મળી છે. અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ પંચવટી, રામાયણ, શાન-એ-અવધમાં આગામી કેટલાક...