ડોમિનિકા સરકાર તેમના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી પીએમ મોદીનું કરશે સન્માન
ડોમિનિકા સરકારે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. ડોમિનિકાની સરકારે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે, ગયાનામાં યો...
G-20 સમિટમાં ભાગ લેવા PM મોદી બ્રાઝિલ જશે, નાઈજીરિયા-ગુયાનાની પણ મુલાકાત લેશે
બ્રાઝિલ પહેલા વડાપ્રધાન મોદી 16-17 નવેમ્બરે આફ્રિકન દેશ નાઈજીરિયાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી 19-21 નવેમ્બર સુધી દક્ષિણ અમેરિકન દેશ ગુયાનાની મુલાકાતે જશે. આ વર્ષે બ્રાઝિલ G-20 સમિટનું આયોજન કર...
જર્મનીના સ્ટુટગાર્ટમાં ગ્લોબલ સમિટ યોજાશે, પીએમ મોદી કરશે સંબોધન
ગ્લોબલ સમિટ જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાનાર ગ્લોબલ સમિટમાં પણ ભાગ લેશે. તેઓ 22 નવેમ્બરે સમિટને સંબોધન કરશે. એમએચપી એરેના સ્ટેડિયમ ખાતે ?...
ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો મહંતોની આગવી ભૂમિકા – વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડતાલ ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને હરિભક્તો અને શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્...
PM મોદી કેવાં બોસ છે? સવાલ પૂછતા જ વિદેશ મંત્રી એસ જયશંકરે એવું શું કહ્યું કે Video વાયરલ
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, 'મને તેમની સાથે કામ કરવાની મજા આવી કારણ કે તેઓ નિર્ણયો લે છે અને આપણને કામ કરવાની સ્વતંત્રતા આપે છે. યુક્રેન કટોકટી દરમિયાન તેઓએ નક્કી કર્યું કે અમારે લોકોને બ?...
મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ આપ્યો ‘એક રહેંગે તો સેફ રહેંગે’નો નારો, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા હાલના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. શનિવારે (9 નવેમ્બર) મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધી હતી, આ...
‘આ પીડાને ભૂલવી સરળ નથી..’, રતન ટાટાને યાદ કરતાં PM મોદીએ લખ્યો ભાવુક કરી દેતો બ્લોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાને યાદ કરતાં તેમના વિશે એક આખો બ્લોગ લખ્યો છે. પીએમે લખ્યું, 'રતન ?...
PM મોદીની આજે અકોલામાં રેલી, પંડાલ શણગારવામાં આવ્યો; ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અકોલામાં એક મોટી રેલીને સંબોધિત કરશે. અહીંથી પીએમ મોદી અકોલા, અમરાવતી, વાશિમ, યવતમાલ અને બુલઢાણા એમ પાંચ જિલ્લાના લોકોને સંબોધિત કરશે. પીએમ મોદીની રેલીઓ મહા?...
પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે- ‘કોઈ તાકાત કલમ 370 પાછી નહીં લાવી શકે’
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ તબક્કામાં હવે PM મોદીએ આજે એટલે કે શુક્રવારે ધુલે અને નાસિકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા PM નરેન્?...
‘પૈડા-બ્રેક વગરની ગાડી એટલે મહાવિકાસ અઘાડી…’ મહારાષ્ટ્રની ચૂંટણી માટે PM મોદીનો આક્રમક પ્રચાર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત ...