PM મોદીએ તેજસમાં ઉડાન ભરી, જાણો આ ફાઈટર પ્લેનની શું છે ખાસિયત?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે શનિવારે (25 નવેમ્બર 2023) બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની સુવિધાની મુલાકાત લીધી. પીએમઓના જણા?...
મુંબઈમાં 10 કરોડની ખંડણી માંગનાર ગેંગસ્ટર ઇલ્યાસ બચકાનાની ધરપકડ
મુંબઈના ગેંગસ્ટર ઈલ્યાસ બચકાનાની શુક્રવારે ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. એક દિવસ પહેલા, બચકાનાએ દક્ષિણ મુંબઈના એક મોટા બિલ્ડરને 10 કરોડની ખંડણી ન આપવા બદલ અપહરણ કર્યું હતું. અપહરણ બાદ બ?...
વિદેશ પ્રવાસ પહેલાં આજે અયોધ્યા પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: રામલલ્લાના દર્શન કરી મંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોર અને જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. તે પહેલાં આજે તેઓ અયોધ્યા પહોંચશે, જ્યાં ભગવાન રામલલ્લાના દર્શન કરશે. આ ઉપરાંત, તેઓ ગુજરાત ભવન બનાવવા માટે ફાળવવામાં આવ?...
‘જિસને હુજૂર કે ખિલાફ બાત કી હૈ, ઇન્શાલ્લાહ માર દેંગે’: 20 વર્ષીય લારેબ હાશમીએ હિંદુ બસ કન્ડક્ટરનું ગળું કાપ્યું, વીડિયો પણ બનાવ્યો; એનકાઉન્ટર બાદ UP પોલીસે દબોચ્યો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક 20 વર્ષીય મુસ્લિમ યુવકે એક બસ કન્ડક્ટર પર છરા વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તે ભાગી છૂટ્યો અને પછીથી એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમા?...
ચીનના ભેદી ન્યુમોનિયા પર ભારત સરકાર એલર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ ચેતવણી
ચીનમાં અચાનક ન્યુમોનિયામાં વધારો અને શ્વાસ લેવામાં તકલીફને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ચીનમાં બાળકોમાં H9N2 ના પ્રકોપ પર નજીક?...
મુકેશ અંબાણી અને સુનીલ ભારતી મિત્તલ આવશે આમને-સામને, આ બિઝનેસને લઈ બંને વચ્ચે થશે મોટી ટક્કર
દેશના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને એરટેલના સુનીલ ભારતી મિત્તલ ફરી એક વાર આમને-સામને આવી ગયા છે. આવનારા સમયમાં દેશમાં ઈન્ટરનેટની કનેક્ટિવિટી સેટેલા?...
કર્ણાટકની સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને ઈંડું ખાવા મજબૂર કરાઈ: ફરિયાદ બાદ પ્રશાસને મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવ્યું હોવાનું કબૂલ્યું, પણ દબાણ કરાયું હોવાનો ઇનકાર
કર્ણાટકની એક સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને મધ્યાહન ભોજનમાં ઈંડાં ખાવા મજબૂર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના પિતાએ શાળાના સંચાલક અને સહાયક શિક્ષક વિરુદ્ધ શિ?...
બ્રિટનનના વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કર, વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ
છેલ્લા એક વર્ષમાં બ્રિટન દ્વારા અપાયેલા વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કરો, મેડિકલ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ રહ્યું છે તેમ ઇમિગ્રેશનના જાહેર કરવામાં સત્તાવાર આંકડામાં જણાવ?...
ચંદ્રયાન-3ને મહત્ત્વપૂર્ણ પાર્ટ્સ આપનાર રમેશ કુન્હીકનન બન્યાં અબજપતિ, ફોર્બ્સે આપી માહિતી
ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને રેકોર્ડ સર્જી દીધા હતા અને તેની સાથે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાની આ સિદ્ધી મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બ?...
વિશ્વની અન્ય કરન્સીઓની તુલનાએ રૂપિયામાં ઓછી વધઘટ : RBI ગવર્નર
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમને સંબોધતા રિઝર્વ બેંક ગવર્નરે એમ પણ કહ્યું કે ફુગાવા અંગેની અપેક્ષાઓ હવે નિયંત્રણમાં છે. પરંતુ હેડલાઇન ફુગાવો નાજુક રહે છે અને ખાદ્યપદાર્થ...