Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

Politics

2,642 stories

ગાંધીનગરમાં કોંગ્રેસનો ‘શિસ્ત અભિયાન’ : 20 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ, હાર બાદ આંતરિક કલહ બહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કારમી હાર બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હવે સંગઠનમાં શિસ્ત જાળવવાના નામે કડક પગલાં લેતી જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય પછી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, જેના પગલે જિલ્લા કોંગ્રેસ…

· 2 min read

બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’

ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત આતંકવાદ સામે કોઈપણ પ્રકારની ઢીલ નહીં રાખે…

· 2 min read

ગુજરાતમાં ‘શ્રી વાજપેયી બેંકેબલ યોજના’નો પ્રભાવ : 1.42 લાખ યુવાનોને ₹1243 કરોડની સહાય, લોન મર્યાદા ₹25 લાખ

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2021 થી 2025 દરમિયાન ‘શ્રી વાજપેયી બેંકેબલ યોજના’ હેઠળ 1.42 લાખથી વધુ લાભાર્થીઓને ₹1,243 કરોડથી વધુની સબસિડી સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજના શહેરી અને ગ્રામિણ વિસ્તારોના બેરોજગાર યુવાનોને સ્વરોજગાર માટે…

· 2 min read

ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિર સમાપ્ત : DyCM હર્ષ સંઘવીનો ‘વન સ્ટેટ, વન એપ્લિકેશન’ પર ભાર

ગાંધીનગરના અડાલજ ખાતે દાદા કન્વેન્શન સેન્ટરમાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તેમણે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યના લક્ષ્યાંકો નક્કી કર્યા હતા. ચૂંટણી અને SIR…

· 2 min read

118 સહીઓ લઈને આવજો : રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા

તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર રચનાને લઈને અનિશ્ચિતતા યથાવત છે. TVK ચીફ અને અભિનેતા Vijay ફરી એકવાર રાજભવન પહોંચ્યા હતા, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ કર્યું કે પૂરતા સંખ્યાબળ વિના શપથ ગ્રહણ શક્ય નથી. બહુમતીથી હજુ દૂર TVK સરકાર બનાવવા માટે 118…

· 2 min read

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ નું દર્શન કરાવે છે : ઓરીસ્સા મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી

મુખ્યમંત્રીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો ઓરીસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની…

· 3 min read

બંગાળમાં તણાવ : RG કર રેપ-મર્ડર પીડિતાની માતાના ઘર નજીક ક્રૂડ બૉમ્બ હુમલો, 5 ભાજપ કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય હિંસા સતત વધી રહી છે. તાજેતરમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ હવે નવી હિંસક ઘટના સામે આવી છે. પાનીહાટીમાં બૉમ્બ હુમલો પાનીહાટી વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓ પર ક્રૂડ બૉમ્બ ફેંકવામાં આવ્યા…

· 2 min read

સોહરાબુદ્દીન કેસમાં મોટી રાહત : બૉમ્બે હાઇકોર્ટે પોલીસકર્મીઓની નિર્દોષ મુક્તિ યથાવત રાખી

બૉમ્બે હાઇકોર્ટેએ સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી નિર્દોષ મુક્તિને યથાવત રાખતાં મોટી રાહત આપી છે. કોર્ટે પીડિત પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજી સોહરાબુદ્દીનના ભાઈઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પોલીસના…

· 3 min read

ઑપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું સેનાને નમન, આતંકવાદ સામે ભારતનો અડગ સંકલ્પ પુનઃ સ્પષ્ટ

નરેન્દ્ર મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદ્ભુત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે એક વર્ષ બાદ પણ ભારત આતંકવાદ અને તેને પોષનારા સમગ્ર તંત્રને સમૂળે નષ્ટ…

· 2 min read

ઑપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ : ભારતના શૌર્ય, સંકલ્પ અને આતંકવાદ સામેના જડબાતોડ જવાબની ગૌરવગાથા

એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ શરૂ કરેલું ‘ઑપરેશન સિંદૂર’ આજે એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઑપરેશન માત્ર એક લશ્કરી કાર્યવાહી નહોતું, પરંતુ ભારતના સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા સામે પડકાર ઉભો કરનાર…

· 4 min read