Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

Politics

2,642 stories

ગંગટોકમાં ફૂટબોલ રમતા નરેન્દ્ર મોદી, બંગાળ ચૂંટણી સાથે જોડાયો નવો રાજકીય સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ સિક્કિમના બે દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્યના 50મા સ્થાપના દિવસના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ ઐતિહાસિક પ્રસંગે PM મોદી અનેક વિકાસ યોજનાઓનું પણ અનાવરણ કરશે. પ્રવાસ દરમિયાન PM મોદીએ ગંગટોકમાં સવારના સમયે સ્થાનિક…

· 3 min read

પટિયાલામાં રેલવે ટ્રેક પાસે લો-ઇન્ટેન્સિટી બ્લાસ્ટ, અજ્ઞાત મૃતદેહ મળતા તપાસ તેજ

પંજાબના પટિયાલા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે શંભૂ-અંબાલા રેલવે ટ્રેક નજીક થયેલા શક્તિશાળી ધડાકાએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. રાત્રે અંદાજે 10 વાગ્યે માલગાડીઓ માટે અનામત ટ્રેક પાસે આ વિસ્ફોટ થયો હતો, જેમાં રેલવે ટ્રેકને આંશિક નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક…

· 3 min read

AAP ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં, ભરૂચમાં યુવકને લાફો મારવાનો વીડિયો વાયરલ

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. ભરૂચની એક કંપનીમાં થયેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક યુવક સાથે જાહેરમાં મારામારી કરતા જોવા મળે છે. બોલાચાલીથી મારામારી સુધી પહોંચ્યો મામલો…

· 2 min read

બંગાળ ચૂંટણી પહેલા પીએમ મોદીનો અંતિમ પ્રચાર : બેરકપુરમાં જનસભા, ‘હવે સીધો શપથગ્રહણમાં આવું’ વિશ્વાસ વ્યક્ત

પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ વચ્ચે પીએમ મોદી એ બેરકપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે હવે બંગાળની “દશા અને દિશા બદલવાની છે” અને પરિણામ બાદ તેઓ સીધા…

· 3 min read

બંગાળ ચૂંટણીમાં હલચલ, 4 કલાકમાં બદલાયું આખું રાજકીય સમીકરણ

પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. મમતા બેનર્જીના એક વાયરલ વીડિયોને લઈને વિવાદ ઉભો થયો છે, જેના કારણે ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની ચર્ચા ચાલી રહી છે. વાયરલ વીડિયો અને વિવાદ ચૂંટણી…

· 2 min read

ઈરાનનો અમેરિકાને નવો પ્રસ્તાવ : યુદ્ધવિરામ, હોર્મુઝ ખોલવાની વાત અને પછી ન્યુક્લિયર ચર્ચા

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનએ ફરી એકવાર અમેરિકાને મહત્વપૂર્ણ પ્રસ્તાવ મોકલ્યો હોવાનું મીડિયા અહેવાલો સૂચવે છે. આ પ્રસ્તાવમાં ઈરાને યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવા, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ફરીથી ખોલવા અને ત્યારબાદ ન્યુક્લિયર મુદ્દે ચર્ચા કરવા માટે ત્રણ તબક્કાનો રોડમૅપ…

· 3 min read

અમદાવાદ LCBની મોટી કામગીરી, ઉદયપુર ગેંગવોરના બે કુખ્યાત આરોપી સરખેજથી ઝડપાયા

અમદાવાદ શહેરમાં અમદાવાદ પોલીસની LCB ઝોન-7 ટીમે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ગેંગવોર અને હત્યા કેસના બે કુખ્યાત આરોપીઓને સરખેજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ પર ઉદયપુર પોલીસે 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તેમના…

· 2 min read

ગુજરાતમાં AAPને વધુ એક ઝટકો : સાગર રબારીનો રાજીનામો, સંગઠનમાં ઉથલપાથલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી પૂર્ણ થાય તે પહેલાં Aam Aadmi Party (AAP)ને વધુ એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પોતાના તમામ હોદ્દાઓ અને સભ્યપદમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં…

· 2 min read

AAPને મોટો ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોને ભાજપમાં જોડાવાની સત્તાવાર મંજૂરી

Aam Aadmi Party (AAP)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રાઘવ ચઢ્ઢા સહિતના સાતેય બાગી સાંસદોને હવે Bharatiya Janata Party (BJP)ના સભ્યો તરીકે માન્યતા આપી છે. આ મોટા રાજકીય બદલાવ પછી રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધીને…

· 3 min read

સુરત અલથાણ છેડતી કેસમાં નવો વળાંક, વાયરલ ઓડિયો ક્લિપથી રાજકીય કાવતરાની ચર્ચા તેજ

સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના કેસમાં હવે નવો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક ઓડિયો ક્લિપના આધારે આ સમગ્ર ઘટનાને રાજકીય કાવતરું ગણાવવાની ચર્ચા તેજ બની છે. આ મામલે Aam Aadmi…

· 3 min read