ગુજરાતમાં રાજકીય હલચલ : AAP સાથે છેડો ફાડનારા નેતા રાજુ કરપડા BJPમાં જોડાયા
ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પૂર્વે મોટી હલચલ જોવા મળી રહી છે. રાજુ કરપડા, જે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ યુવા નેતા તરીકે ઓળખાતા હતા, તેઓ આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વરિષ્ઠ…










