Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પેન્શનરોને DA-DRમાં ભેદભાવ નહીં, લાખો લોકોને મળશે સીધો લાભ

દેશના લાખો પેન્શનરો માટે મોટી રાહતરૂપ નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટએ મોંઘવારી ભથ્થા (Dearness Allowance - DA) અને મોંઘવારી રાહત (Dearness Relief - DR) મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલે ની બેન્ચે સ્પષ્ટ કહ્યું…

· 2 min read

સંસદમાં અનોખું દૃશ્ય : PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી ગૂફ્તગૂ, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હીમાં સ્થિત સંસદ ભવન પરિસરમાં 11 એપ્રિલના રોજ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી  વચ્ચે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા થઈ. સામાન્ય રીતે રાજકીય મંચો અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર કટુ…

· 3 min read

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : ડ્રગ્સ કેસોની તપાસ મજબૂત બનાવવા અને કન્વિક્શન રેટ વધારવા AI ટૂલ લોન્ચ

ગુજરાતમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા રાજ્ય પોલીસ દ્વારા એક નવીન ટેક્નોલોજીકલ પહેલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યું છે, જે ડ્રગ્સ સંબંધિત…

· 3 min read

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત સક્રિય : ઊર્જા સુરક્ષા મજબૂત, ખાડી દેશો સાથે વધાર્યો સંપર્ક

વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને Ministry of External Affairs (MEA) દ્વારા મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે,…

· 3 min read

ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ઊભા થયેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટએ આજે (10 એપ્રિલ) મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારની 27 ટકા OBC અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ ફગાવી દીધી છે અને સ્પષ્ટ…

· 2 min read

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારમાં નવા CM અંગે અટકળો તેજ

બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર એ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનએ તેમને શપથ લેવડાવી હતી. શપથ વિધિ પહેલા તેમણે જે.પી. નડ્ડા સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી…

· 3 min read

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ : સીઝફાયર બાદ લેન્ડમાઈન્સનું નવું સંકટ, વૈશ્વિક તેલ સપ્લાય પર ખતરો

અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ (Ceasefire) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે તેવી આશા જાગી હતી, પરંતુ હવે અહીં લેન્ડમાઈન્સનું નવું જોખમ ઊભું થયું છે. ઈરાને જહાજોની સુરક્ષા માટે નવી નેવિગેશન એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં દરિયાના પેટાળમાં…

· 3 min read

આસામ, કેરળ અને પુડુચેરીમાં જોરદાર મતદાન, સાંજે 5 વાગ્યા સુધી 86% સુધી પહોંચ્યો ટર્નઆઉટ

આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ: આસામમાં 84.42% મતદાન પુડુચેરીમાં 86.92%…

· 3 min read

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી માટે તૈયારી તેજ, 34 સિનિયર અધિકારીઓ નિરીક્ષક તરીકે નિયુક્ત

ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, મુક્ત અને પારદર્શક રીતે યોજાય તે માટે આયોગે મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યભરમાં 34…

· 3 min read

ગુજરાત રાજકારણમાં નવી એન્ટ્રી, પૂર્વ IPS મનોજ નિનામા BJPમાં જોડાયા

ગુજરાતના રાજકારણમાં નિવૃત્ત અને રાજીનામું આપનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ યથાવત જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં મધ્ય ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં પ્રભાવ ધરાવતા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે.…

· 2 min read