Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા

રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા છે અને કહ્યું કે ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે. અનેક લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, રાજકીય મોભીઓ વિદ્વાનો વગેરે ગુજરાતના જ રહ્યાં છે. જાણીતાં સમાજસેવી કલાકાર અને પદ્મશ્રી સન્માનિત…

· 2 min read

કોલકાતા ધમકી પર રાજનાથ સિંહનો તીખો જવાબ, ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ ઉત્તર 24 પરગણા જિલ્લાના બૈરકપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને રાજ્યની રાજકીય સ્થિતિ બંને મુદ્દાઓ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. પોતાના ભાષણ દરમિયાન…

· 2 min read

ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ હવે ગૃહ પ્રધાન અમિત…

· 2 min read

રાજકીય તણાવ વચ્ચે આસામ સીએમ હિમંતાએ કહ્યું – ‘ખેડાને પાતાળમાંથી પણ શોધી કાઢીશું’

કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની પર ફર્જી દસ્તાવેજોના આધારે આરોપ લગાવ્યા બાદ હવે મામલો વધુ ગરમાયો છે. મંગળવારે (7 એપ્રિલ) આસામ પોલીસની એક ટીમ દિલ્હી સ્થિત પવન ખેડાના નિવાસસ્થાને પહોંચી હતી, જોકે તે…

· 3 min read

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, પાસપોર્ટ વિવાદમાં મોટી કાર્યવાહી

કોંગ્રેસ નેતા પવન ખેરાની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસની એક ટીમ આસામ પોલીસ સાથે દિલ્હીના નિઝામુદ્દીન પૂર્વમાં તેમના નિવાસસ્થાને પહોંચી છે. આસામ પોલીસની 4 લોકોની એક ટીમ નિઝામુદ્દીન પૂર્વમાં પવન ખેરાના નિવાસસ્થાન ડી-12 પર પહોંચી છે. દિલ્હી પોલીસની ટીમ…

· 3 min read

રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું

ભાજપ સ્થાપના દિવસ ઉજવણી પ્રસંગે સિહોરમાં યોજાયેલ સમારોહમાં ગુજરાતના પીઢ અગ્રણી ઈન્દ્રવિજયસિંહ જાડેજા ઉદ્બોધન કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું જેનું આપણને સૌને ગૌરવ છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ…

· 2 min read

PM મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો

આજે 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં World Health Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના તેમજ ખાસ કરીને ભારતના સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માનવજાતની સેવા માટે દિવસ-રાત મહેનત…

· 2 min read

આણંદમાં ભાજપ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પક્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને ‘વંદે…

· 2 min read

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં પટણી જમાતના હોદ્દેદારોના ફોટા સાથે ‘કોંગ્રેસનો બહિષ્કાર’ દર્શાવતા બેનરો લગાવવામાં આવતા રાજકીય હલચલ તેજ બની છે.…

· 3 min read

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને શાંતિ અને સંઘર્ષનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે ફોન પર વાતચીત કરી. આ વાતચીત દરમિયાન બંને દેશોએ પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા…

· 3 min read